બેંગલુરૂઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની તબીયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
I have tested positive for #coronavirus. Whilst I am fine, I am being hospitalised as a precaution on the recommendation of doctors. I request those who have come in contact with me recently to be observant and exercise self-quarantine: Karnataka Chief Minister BS Yediyurappa pic.twitter.com/EOWMLtcgf7
— ANI (@ANI) August 2, 2020
યેદિયુરપ્પાએ ટ્વીટ કર્યું, મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું. ડોક્ટરોની ભલામણ પર સાવધાનીના ભાગ રૂપે મને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યાં છે. હું તે લોકોને વિનંતી કરુ છું, જે મારા સંપર્કમાં આવ્યા છે તે ક્વોરેન્ટાઇન થઈ જાય.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે