Home> India
Advertisement
Prev
Next

આવો જાણીએ કોણ છે અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીની નણંદ? જેને મળ્યો છે એક ખાસ એવોર્ડ

Isha Ambani's Nanand: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની બેટી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે... ત્યારે જાણો ઈશા અંબાણીની નણંદનું નામ અને તેના વિશે માહિતી..

આવો જાણીએ કોણ છે અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીની નણંદ? જેને મળ્યો છે એક ખાસ એવોર્ડ

Isha Ambani's Nanand: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની બેટી ઈશા અંબાણીની 12 ડિસેમ્બર 2018માં આનંદ પીરામલ સાથે લગ્ન થયા છે... તેમ જ તેમને જુડવા બાળકો કૃષ્ણા અને આદિયાના છે... ઈશા અંબાણીના સાસરિયામાં તેના પતિ સાથે સાસુ સસરા અને નણંદ રહે છે... ઈશા અંબાણીની નણંદનું નામ છે નંદિની પીરામલ... આવો જાણીએ તેમના વિશે.... 

fallbacks

fallbacks

આનંદ પીરામલની બહેન છે નંદિની પીરામલ, નંદિની પીરામલ ગ્રુપમાં એવર ધ કાઉન્ટર બિઝનેસ અને એચઆરની કામગીરી કરે છે....

નંદિની પીરામલ પીરામલ હેલ્થકેર અને એબોટ ડીલમાં પણ મોટી ભૂમિકા ભજવી રહી છે... 

fallbacks

આ પણ વાંચો:
આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી માટે થઈ જાઓ તૈયાર, 5 દિવસમાં આટલે સુધી પહોંચી જશે તાપમાન
ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્ભૂત ખગોળીય ઘટનાના સાક્ષી, VIDEO જોવાનું ચુકતા નહીં..
T20 WC: ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ભારતી મહિલા ટીમ, તૂટ્યું કરોડો ફેન્સનું સપનું

નંદિનીને વર્ષ 2014માં યંગ ગ્લોબલ લીડર એવોર્ડ મળ્યો છે... તે પોતાના કામને કારણે સુર્ખિયોમાં રહે છે.... 

નંદિની પીરામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી બીએ અને સ્ટેનફોર્ડથી એમબીએ કર્યું છે...

fallbacks

ઈશા અંબાણીના સસરા અજય પીરામલ શ્રીરામ ગ્રુપ અને પીરામલ ગ્રુપના ચેરમેન છે.

તેમજ ઈશા અંબાણીના સાસુ સ્વાતિ પીરામલ પીરામલ ગ્રુપના વાઈસ ચેરપર્સન છે. તેમને વર્ષ 2012માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે.

fallbacks

આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભામાં પેપરલીક સામેનું બિલ પાસ, આ છે નિયમો અને દંડની જોગવાઈ
સરકારે ન કરી મદદ તો આ ગુજરાતીએ એકલા જ પાણી માટે 40 ફૂટ ઉંડો કૂવો ખોદી કાઢ્યો
'ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે...મને કાંઈ જ વાંધો નથી, પણ મને..' કરૂણ સુસાઈટ નોટ લખીને..'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More