Home> India
Advertisement
Prev
Next

Maggi ફેન છો તો તમને ભયંકર ગુસ્સો આવશે, પણ કાબૂમાં રાખજો હોં!!! સમજી વિચારીને જુઓ આ Video

જ્યારે મેગી (Maggi) ની વાત આવે છે, ત્યારે સ્વાદિષ્ટ નૂડલ્સ (Tasty Noodles) બનાવવાની પોતાની રીત દરેક પાસે હોય છે. જ્યારે કેટલાક લોકોને તે ઘણી બધી શાકભાજી સાથે ગમે છે, તો કેટલાક લોકોને તે સૂપ ગમે છે. જો કે, આપણે છેલ્લા કેટલાક મહિનામાં નાસ્તા સાથે ઘણા વિચિત્ર પ્રયોગો પણ જોયા છે.

Maggi ફેન છો તો તમને ભયંકર ગુસ્સો આવશે, પણ કાબૂમાં રાખજો હોં!!! સમજી વિચારીને જુઓ આ Video

Weird Food Combination:  જ્યારે મેગી (Maggi) ની વાત આવે છે, ત્યારે સ્વાદિષ્ટ નૂડલ્સ (Tasty Noodles) બનાવવાની પોતાની રીત દરેક પાસે હોય છે. જ્યારે કેટલાક લોકોને તે ઘણી બધી શાકભાજી સાથે ગમે છે, તો કેટલાક લોકોને તે સૂપ ગમે છે. જો કે, આપણે છેલ્લા કેટલાક મહિનામાં નાસ્તા સાથે ઘણા વિચિત્ર પ્રયોગો પણ જોયા છે. ફેન્ટા મેગીથી લઈને મેગી મિલ્કશેક્સ સુધી, વાનગી સાથે કેટલાક સુપર વિચિત્ર પ્રયોગો થયા છે અને યાદી ત્યાં સમાપ્ત થતી નથી.

fallbacks

મેગીમાં કોલ્ડ ડ્રિંક્સ કોણ નાખે છે ભાઈ?
ગાઝિયાબાદના એક સ્ટ્રીટ ફૂડ વેન્ડરનો કોકા-કોલા સાથે મેગી બનાવતો વીડિયો ઓનલાઈન વાયરલ થયો છે. હા, અમે મજાક નથી કરી રહ્યા. વાયરલ થઈ રહેલી ક્લિપ ભુક્કડ દિલ્હી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. વિચિત્ર વાનગી બનાવવા માટે, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ એક તપેલીમાં થોડું તેલ અને શાકભાજી નાખ્યા. ત્યારબાદ, તેણે થોડું મીઠું અને થોડો મસાલો ઉમેર્યો અને મિશ્રણમાં કોકા-કોલાની એક નાની બોટલ ખાલી કરી નાખી.

LPG Subsidy: રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારે બનાવ્યો જોરદાર પ્લાન? હવે કોને મળશે પૈસા

દુકાનદારે મેગી સાથે કર્યો એક વિચિત્ર પ્રયોગ
પછી દુકાનદારે નૂડલ્સમાં મેગી મસાલો નાખ્યો અને મેગી બનાવવા માટે તપેલીને ઢાંકી દીધી. પોસ્ટના કેપ્શન મુજબ, મેગી ગાઝિયાબાદના સાગર પિઝા પોઈન્ટ પર કોકા-કોલા સાથે મેગી મળે છે. આ વીડિયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વિચિત્ર પ્રયોગથી નેટીઝન્સ એકદમ નિરાશહતા અને પોતાની પ્રતિક્રિયા કરવા માટે કોમેન્ટ બોક્સમાં લખ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More