Home> India
Advertisement
Prev
Next

નહાતી વખતે બનાવ્યો મહિલાનો વીડિયો, રેપ બાદ કરી દીધો વાયરલ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુજફ્ફરનગર (Muzaffarnanagr) માં રેપના આરોપમાં એક વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. આરોપીએ રેપની ઘટના કરતાં પહેલાં પણ મહિલા સાથે શરમજનક હરકત કરી હતી.

નહાતી વખતે બનાવ્યો મહિલાનો વીડિયો, રેપ બાદ કરી દીધો વાયરલ

મુજફ્ફરનગર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુજફ્ફરનગર (Muzaffarnanagr) માં રેપના આરોપમાં એક વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. આરોપીએ રેપની ઘટના કરતાં પહેલાં પણ મહિલા સાથે શરમજનક હરકત કરી હતી. એટલું જ નહી આરોપીએ પીડિતાને ઘણા દિવસો સુધી બ્લેકમેલ પણ કર્યું. 

fallbacks

વીડિયો બનાવીને કરી રહ્યો હતો બ્લેકમેલ
પીડિતા તરફથી ભોપા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી શાહનવાઝે ગત મહિને ધાબા પરથી તેનો નહાતી વખતે વીડિયો બનાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તે વીડિયોને લઇને તેને બ્લેકમેલ કરવા લગ્યો અને આઠ ઓક્ટોબરના રોજ તેની સથે રેપ કર્યો. મુજફ્ફરનગર પોલીસ પીડીતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

જાણિતા અભિનેતાએ ગર્લફ્રેંડને લગ્નનો ખોટો વાયદો કર્યો, પછી બળજબરીપૂર્વક કરાવ્યું Abortion

વીડિયો કર્યો વાયરલ
મુજફ્ફરનગર પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાને આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. રેપ બાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આઇપી કલમ (IPC) સંબંધિત કલમો હેઠળ આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ પણ જપ્ત કરી લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More