Home> India
Advertisement
Prev
Next

અહીં એક નથી મળતી અને આ વ્યક્તિએ એક સાથે 4 છોકરીઓ સાથે કર્યા લગ્ન, વીડિયો થયો વાયરલ

Funny Video: સોશિયલ મીડિયા એ ફક્ત મનોરંજનનું સાધન બનતું જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો એક સાથે 4 દુલ્હનની માંગ ભરતો જોવા મળી રહ્યો છે. પરંતુ ત્રીજી દુલ્હનમાં એવું શું જોવા મળ્યું જેનાથી લોકો ચોંકી ગયા? જો કે એવું લાગી રહ્યું છે કે આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે.

અહીં એક નથી મળતી અને આ વ્યક્તિએ એક સાથે 4 છોકરીઓ સાથે કર્યા લગ્ન, વીડિયો થયો વાયરલ

Bride Groom Viral Video: લગ્ન એ સાત જનમનો સાથ છે. લોકો પોતાની દીકરીઓ માટે એવા વ્યક્તિની શોધ કરે છે, જેની સાથે તેઓ પોતાનું જીવન ખુશીથી પસાર કરી શકે. વરરાજા લગ્ન કરતાં સમયે પત્નીને 7 ફેરા સમયે 7 વચન પણ આપે છે અને નિભાવવાનો પ્રયાસ પણ કરે છે પરંતુ શું એક સાથે 4 વહુની માંગ ભરવા માગતા હોય એવા યુવક સાથે કોઈ પોતાની દીકરીના લગ્ન કરાવે, તો જવાબ હશે ના પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ચોંકી જશો. આ વિડિયોમાં વરરાજા એક પછી એક ચાર દુલ્હનોની માંગ સિંદૂરથી ભરે છે.

fallbacks

સાળી બની ગઈ પૂરી ઘરવાળી : જીજાજી લગ્નમાં ગયા અને વરરાજા બની ગયા, જબરદસ્ત છે સ્ટોરી
Google free માં ઓફર કરી રહ્યું છે ઓનલાઇન AI કોર્સ, આ રહી પુરી ડિટેલ

25 હજાર લોકોએ લાઈક કર્યો
જોકે, પહેલી અને ત્રીજી દુલ્હનને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તે છોકરી નહીં, પણ છોકરા જેવી લાગે છે. ઘણા લોકોએ તેમના રિલેશન પર સવાલો પણ ઉઠાવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ કહ્યું હતું કે લગ્નને મજાક બનાવી દીધી છે. આ બધું મંદિરની અંદર થઈ રહ્યું છે, જ્યાં ચારેય દુલ્હન એકસાથે બેઠી છે. હસતો હસતો આવતો વર એક ચપટી સિંદૂર ઉપાડે છે અને તે બધાની માંગમાં ભરે છે. પરંતુ ધ્યાનથી જોતા એવું લાગે છે કે આ વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને 25 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે 2.5 હજાર કોમેન્ટ્સ પણ આવી છે. જ્યારે વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.

મીઠા મધ જેવા શક્કરિયા ખરીદવા હોય તો અપનાવો આ ટિપ્સ, વેપારી નહી બનાવી શકે ઉલ્લું
South India: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે સાઉથના આ 5 સ્થળ, જન્નત જેવો થશે અહેસાસ

ઈન્સ્ટા પર લગ્ન સંલગ્ન ઘણા વીડિયો
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરનાર વ્યક્તિનું નામ બ્રજેશ તિવારી છે, જે પોતાને એક્ટર ગણાવે છે. જ્યારે તેની પ્રોફાઈલ તપાસી તો  જાણવા મળ્યું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર લગ્ન સંબંધિત ઘણા અલગ-અલગ વીડિયો પોસ્ટ કર્યા છે. એટલું જ નહીં, તે દરેક વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. 3 લાખથી વધુ લોકો બ્રજેશને ફોલો કરે છે. એવામાં સવાલ એ થાય છે કે શું લગ્ન જેવા પવિત્ર બંધનની મજાક ઉડાવવી યોગ્ય છે? જોકે, યુઝર્સ દરેક વીડિયો પર આ વ્યક્તિની ક્લાસ લગાવતા નજરે પડ્યા હતા. વાયરલ વીડિયોને લઇને એક્ટર બ્રજેશે જણાવ્યું હતું કે આ એક ક્રિપ્ટેડ વિડીયો છે અને અમે બધા એક્ટર છીએ. 

Budhwar Remedies: ડોન્ટ વરી બધુ વેલ સેટ થઇ જશે, બગડેલી બાજી સુધરી જશે
કોઇને કહ્યા વિના હોળીની રાત્રે ગુપચૂપ કરજો આ ઉપાય, ધમાધમ થશે રૂપિયાનો વરસાદ

કૃપા કરીને ઝેર ખાવા માટે થોડા પૈસા આપો
શુભમ નામના વ્યક્તિએ લખ્યું છે કે આ લોકોએ લગ્નની મજાક બનાવી છે. આલિયાએ લખ્યું છે કે તમામ દુલ્હનોએ મળીને આવા વરનું ગળું દબાવી દેવું જોઈએ. પછી એ પ્રેમ અમર બની જશે. તો નીતિશ નામના વ્યક્તિએ લખ્યું છે કે કૃપા કરીને ઝેર ખાવા માટે થોડા પૈસા આપો. બીજા યુઝર ત્રીજી દુલ્હનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે વાસ્તવમાં તે એક છોકરા જેવો દેખાય છે.  સોનિયા નામની યુઝરે લખ્યું છે કે મારી નજરથી જુઓ, તે છોકરીઓ નથી, પરંતુ બધા વ્યંઢળો છે.

જે પણ આ આઇલેંડનો માલિક બન્યું, તેની પાછળ પડી જાય છે 'મોતનો સાયો'
શું તમને ખબર છે? કેવા પ્રકારની છીંક ગણાય છે શુભ, દરેક છીંકનો હોય છે અલગ મતલબ

અત્રે ઉલ્લેખનીય છે એક સાથે સાથે ચાર મહિલાઓ સાથે ફેરા ફરવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે, આવી કોઇ ઘટના બની નથી. તેમાં જોવા મળી રહેલા તમામ લોકો એક્ટર છે. 

Mahashivaratri 2024: શિવલિંગ પર અર્પિત કરો આ 5 વસ્તુ, ખૂલી જશે બંધ કિસ્મતના તાળા
મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ચઢાવતાં પહેલાં જાણી લો નિયમ,આ દિવસે તોડશો તો લાગશે પાપ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More