Home> India
Advertisement
Prev
Next

અત્યંત વિચિત્ર કિસ્સો...કોલ્ડ ડ્રિંકની બોટલમાં ફસાઈ ગયો આધેડનો પ્રાઈવેટ પાર્ટ, વિગતો જાણીને ચોંકી જશો

સેક્સની ભૂખ એ  હદે વધી ગઈ કે વ્યક્તિ બોટલ સાથે સંબંધ બનાવવા લાગ્યો હતો.  3 વર્ષ પહેલા પણ આ વ્યકિત સાથે આવું બની ચૂક્યું છે. પરંતુ ત્યારે સરકારી હોસ્પિટલના ડોક્ટરે તે કાઢી આપ્યું હતું. પરંતુ આ વખતે ડોક્ટર ગુપ્તાંગમાં સોજો આવી જવાના કારણે તેને બોટલમાંથી બહાર કાઢી શક્યા નહીં અને તેને રોહતક પીજીઆઈ રેફર કરી દીધો. 

અત્યંત વિચિત્ર કિસ્સો...કોલ્ડ ડ્રિંકની બોટલમાં ફસાઈ ગયો આધેડનો પ્રાઈવેટ પાર્ટ, વિગતો જાણીને ચોંકી જશો

હરિયાણાના પાણીપત જિલ્લામાં વિચિત્ર પ્રકારનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક 52 વર્ષના વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાઈ ગયો. સ્થિતિ એવી થઈ ગઈ કે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પાણીપતના સામાન્ય હોસ્પિટલમાંથી આ વ્યક્તિને રોહતક પીજીઆઈ રેફર કરવામાં આવ્યો. જ્યાં ઓપરેશન કરીને બોટલમાંથી ગુપ્તાંગ બહાર કાઢવામાં આવ્યું.

fallbacks

એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ આધેડ ઉંમરનો વ્યક્તિ બોટલ સાથે સંબંધ બનાવી રહ્યો હતો. ત્યારે અચાનક ગુપ્તાંગ તે બોટલમાં ફસાઈ ગયું. એનબીટીના રિપોર્ટ મુજબ પીડિત વ્યક્તિ પાણીપત સિટી પોલીસ મથક ક્ષેત્રની એક કોલોનીનો રહીશ છે. તે એકલો રહે છે અને શારીરિક ઈચ્છાઓ પૂરી કરવા માટે તે બોટલો સાથે સંબંધ બનાવતો હતો. પરંતુ આ વખતે તેનું ગુપ્તાંગ બોટલમાં ફસાઈ ગયું. અત્રે જણાવવાનું કે 3 વર્ષ પહેલા પણ આ વ્યકિત સાથે આવું બની ચૂક્યું છે. પરંતુ ત્યારે સરકારી હોસ્પિટલના ડોક્ટરે તે કાઢી આપ્યું હતું. પરંતુ આ વખતે ડોક્ટર ગુપ્તાંગમાં સોજો આવી જવાના કારણે તેને બોટલમાંથી બહાર કાઢી શક્યા નહીં અને તેને રોહતક પીજીઆઈ રેફર કરી દીધો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

પીજીઆઈમાં ડોક્ટરોએ ઓપરેશન કરીને પીડિતના ગુપ્તાંગને બોટલમાંથી બહાર કાઢી નાખ્યો. પરંતુ ઓપરેશન થયા બાદ આ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો. એવું કહેવાય છે કે આ વ્યક્તિ સેક્સ એડિક્ટ છે. હાલ આ વ્યક્તિ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More