Home> India
Advertisement
Prev
Next

ભયાનક અકસ્માત: લાશને સ્મશાન લઇ જઇ રહેલા વાહનને ટ્રકે પાછળથી ટક્કર મારી, 17ના મોત

પશ્વિમ બંગાળ (West Bengal) ના નદિયા (Nadia) માં એક ભયાનક અકસ્માત (Terrible Accident) થયો છે. જોકે અહીં અંતિમ સંસ્કાર (Last Rites) માટે લાશને લઇ જઇ રહ્યા હતા ત્યારે એક વાહનને ટ્રકે ટક્કર મારી છે.

ભયાનક અકસ્માત: લાશને સ્મશાન લઇ જઇ રહેલા વાહનને ટ્રકે પાછળથી ટક્કર મારી, 17ના મોત

નદિયા: પશ્વિમ બંગાળ (West Bengal) ના નદિયા (Nadia) માં એક ભયાનક અકસ્માત (Terrible Accident) થયો છે. જોકે અહીં અંતિમ સંસ્કાર (Last Rites) માટે લાશને લઇ જઇ રહ્યા હતા ત્યારે એક વાહનને ટ્રકે ટક્કર મારી છે. આ અકસ્માતમાં 17 લોકોના મોત (Died) થઇ ગઇ છે જ્યારે 23 લોકોને ઇજા છે. 

fallbacks

Haunted Places: અમદાવાદ સહિત ગુજરાતના આ સ્થળોએ છે ભૂતોનો વાસ, ભલભલાને છૂટી જાય છે પરસેવો

તમને જણાવી દઇએ કે અકસ્માતનો ભોગ બનેલા 40 લોકો એક વાહનમાં સવાર હતા. તે લાશને લઇને અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા હતા. ગત રાત્રે લગભગ 2 વાગે ટ્રકે તેમના વાહનને પાછળથી ટક્કર મારી, જેમાં 16 લોકોના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. બાકી ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. મૃતક લોકોમાં 10 પુરૂષ, 7 મહિલાઓ અને 6 વર્ષનો એક બાળક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More