Home> India
Advertisement
Prev
Next

પેરામિલિટ્રી ફોર્સમાં જલદી થશે ટ્રાંસજેંડરોની ભરતી, જાણો સમગ્ર મામલો

સૂત્રોના અનુસાર અગત વર્ષે ડિસેમ્બરમાં ટ્રાંસજેંડર વ્યક્તિ (અધિકારીઓની સુરક્ષા) કાનૂન નોટિફાઇ કર્યા બાદ સરકાર હવે આ ગ્રુપને તમામ સર્વિસ અને ક્ષેત્રોમાં બરાબરીની તક આપવા માંગે છે.

પેરામિલિટ્રી ફોર્સમાં જલદી થશે ટ્રાંસજેંડરોની ભરતી, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલય ટ્રાંસજેંડર ગ્રુપના લોકોને પેરામિલેટ્રી ફોર્સમાં ઓફિસર તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યા છે. જલદી જ ટ્રાંસજેંડરોની નિમણૂક કરવામાં આવશે. રિઝર્વ પોલીસ બળ (CRPF), સીમા સુરક્ષા બળ (BSF), કેન્દ્રીય સિક્યોરિટી ફોર્સ (CISF), ઇંડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP) અને સશસ્ત્ર સીમા બળ (SSB) માં થઇ શકે છે.   

fallbacks

સૂત્રોના અનુસાર અગત વર્ષે ડિસેમ્બરમાં ટ્રાંસજેંડર વ્યક્તિ (અધિકારીઓની સુરક્ષા) કાનૂન નોટિફાઇ કર્યા બાદ સરકાર હવે આ ગ્રુપને તમામ સર્વિસ અને ક્ષેત્રોમાં બરાબરીની તક આપવા માંગે છે. ગૃહ મંત્રાલયએ આ કેસમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)એ પોતાની રાય આપવા માટે કહ્યું છે.

એક વરિષ્ઠ CAPF કમાંડરએ જણાવ્યું હતું કે ટ્રાંસજેંડર ઓફિસરની તૈનાતી આગામી પડકારો અને સાથે જ તેના ફાયદા પર સુરક્ષાબળોમાં ચર્ચા છે. તેમના અનુસાર આ CAPF માટે તે પ્રહાર નવો અધ્યાય શરૂ થશે જેમ કે થોડા વર્ષો પહેલાં સુરક્ષાબળમાં મહિલાઓને ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની રાય છે સમાજ તમામ ભાગોને લઇને ચાલવામાં સુરક્ષાબળ એક નવું ઉદાહરણ પુરૂ પાડી શકે છે. 

વરિષ્ઠ કમાંડરે સ્વિકાર્યું કે શરૂઆતમાં ટ્રાંસજેંડર ગ્રુપને સ્વિકાર કરવામાં મુશ્કેલી આવી શકે છે જેમ કે મહિલાઓના કેસમાં થયું. પરંતુ તેમને આશા વ્કક્ત કરી છે કે પછી થર્ડ જેંડરના લોકો પણ પોતે સહયોગી અને કમાંડર્સ સાથે જોડાઇ જશે. 

CAPF ની કમાંડરે એ પણ સ્પષ્ટ કર્યું કે ટ્રાંસજેન્ડર ગ્રુપ માટે અલગથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે નહી કારણ કે અહીં રહેવાની વ્યવસ્થા અને ટોયલેટ તમામ જેંડર મુજબથી તૈયાર કરવામાં આવશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More