Home> India
Advertisement
Prev
Next

બેંગ્લુરુ: HALનું મિરાજ 2000 ટ્રેનર ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ, પાઈલટનું મોત

ભારતીય  ફાઈટર વિમાન મિરાજ 2000 શુક્રવારે એટલે કે આજે બેગ્લુરુ એરપોર્ટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું.

બેંગ્લુરુ: HALનું મિરાજ 2000 ટ્રેનર ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ, પાઈલટનું મોત

નવી દિલ્હી: ભારતીય  ફાઈટર વિમાન મિરાજ 2000 શુક્રવારે એટલે કે આજે બેગ્લુરુ એરપોર્ટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં બે પાઈલટ સવાર હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ સવારે લગભગ 11.20 વાગ્યે બેંગ્લુરુ એરપોર્ટ પર ઉતરણ દરમિયાન આ વિમાન દુર્ઘટનાનો શિકાર થયું. ન્યૂઝ એજન્સીએ આ ઘટનામાં એક પાઈલટના મોતની પુષ્ટિ કરી છે. 

fallbacks

જ્યારે બીજો પાઈલટ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જો કે અત્યાર સુધી આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ થઈ નથી. 

વિસ્તૃત માહિતી થોડીવારમાં....

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More