Home> India
Advertisement
Prev
Next

વાંદરાના હાથમાં આવી ગઈ દારૂની બોટલ અને પછી શરૂ થયો ખેલ... જુઓ Viral Video

Bandar Ka Video: આ વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરા ઝાડ પર ચઢીને દારૂ પીવે છે. થોડા સમય બાદ તે ડાન્સ કરે છે અને ખુબ હંગામો મચાવે છે. 

વાંદરાના હાથમાં આવી ગઈ દારૂની બોટલ અને પછી શરૂ થયો ખેલ... જુઓ Viral Video

Bandar Ka Video: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. તેમાંથી કેટલાક એવા દ્રશ્યો જોવા મળે છે જેના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો છે, જે વાંદરાઓ સાથે જોડાયેલો છે. વીડિયોમાં જોવા મળે છે કે વાંદરાના હાથમાં દારૂની બોટલ આવે છે. ત્યારબાદ વાંદરો ઝાડ પર બેસીને દારૂ પીવા લાગે છે. દારૂ પીધા બાદ વાંદરો તાંડવ મચાવે છે અને તે જોઈને લોકો ચોંકી ગયા છે. દારૂ પીધા બાદ વાંદરો કારમાં તોડફોડ કરતો જવા મળે છે. પરંતુ આ વીડિયોથી સમજી શકાય છે કે તેને ક્રિએટ કરવામાં આવ્યો છે. 

fallbacks

વાંદરાઓએ ચાખી લીધો દારૂ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકા છે કે કઈ રીતે વાંદરા ઝાડ પર બેસીને દારૂ પીવે છે. થોડા સમય બાદ તે નાચવા લાગે છે અને રસ્તા પર ઉભેલી ગાડીઓમાં તોડફોડ કરે છે. આ વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે ઘણા વીડિયોને એડિટ કરી તેને બનાવવામાં આવ્યો છે. મનોરંજન માટે વીડિયો વાયરલ કર્યાનું લાગી રહ્યું છે.

અહીં જુઓ વીડિયો

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

વાંદરાએ મચાવ્યો આતંક
જે રીતે વાંદરાઓ આ વીડિયોમાં આતંક મચાવી રહ્યાં છે, સામાન્ય રીતે તેવું જોવા મળતું નથી. જંગલના આ વીડિયોને bhutni_ke_memes નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો પર લોકો ખુબ રિએક્શન આપી રહ્યાં છે. આ વીડિયોને લોકો ખુબ જોઈ રહ્યાં છે. પરંતુ અમે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More