Home> India
Advertisement
Prev
Next

હોલિકાની આગમાં આજે દહન થસે મસૂદ અઝહર! મુંબઇમાં કરવામાં આવી તૈયારી

દેશભરમાં 21 માર્ચે ઉજવવામાં આવતા હોળીના તહેવારની તૈયારીઓ સંપૂર્ણ થઇ ગઇ છે. રંગોમાં ડૂબતા પહેલા હોલિક દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હોલિકાની આગમાં આજે દહન થસે મસૂદ અઝહર! મુંબઇમાં કરવામાં આવી તૈયારી

નવી દિલ્હી: દેશભરમાં 21 માર્ચે ઉજવવામાં આવતા હોળીના તહેવારની તૈયારીઓ સંપૂર્ણ થઇ ગઇ છે. રંગોમાં ડૂબતા પહેલા હોલિક દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં તમામ રાજ્યોમાં હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહનની તૈયારીઓ વચ્ચે મુંબઇના વર્લી વિસ્તારમાં કંઇક એવું થયું કે, જેણે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. વર્લીમાં હોલિકાની સાથે જૈશ-એ-મોહમ્મદ સરગણા મસૂદ અઝહરના પુતળાનું દહન કરવા જઇ રહ્યાં છે.

fallbacks

fallbacks

PUBGનું પણ થસે દહન
મસૂદ અઝહર ઉપરાંત મુંબઇમાં PUBG ગેમું પણ પુતળું બનાવવામાં આવ્યું છે. જેના દહન પર હોલિકાની સાથે કરવામાં આવશે. આ અનોખી રીતે હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવાનું છે કે આતંકી મસૂદ અઝહરના પુતળાને સળગાવવાનો ઉદેશ્ય આતંકને આ દુનિયાથી નષ્ટ કરવાનો સંદેશ આપવો છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More