Modi Oath Ceremony Live Updates: નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદની શપથ લેશે. સાંજે 7:15 મિનિટ પર શપથ ગ્રહણ થશે. મોદી સરકારના 57 મંત્રીઓના નામ ફાઇનલ છે. મોદીની સાથે સાથે 68 મંત્રી પણ શપથ લઇ શકે છે. જોકે મંત્રીઓની યાદીમાં બીજા ઘણા નામ ઉમેરાઇ શકે છે. આ રહી આખી યાદી...
PM & MPs Salary: કેટલો મળશે PM ને પગાર, સાંસદો અને મંત્રીઓને કઇ-કઇ મળે છે સુવિધાઓ?
- રાજનાથ સિંહ-BJP-યુપી
- અમિત શાહ- BJP- ગુજરાત
- લલન સિંહ-જેડીયુ-બિહાર
- પીયૂષ ગોયલ-BJP-મહારાષ્ટ્ર
- પ્રહલાદ જોશી- BJP- કર્ણાટક
- મનસુખ માંડવિયા-BJP-કર્ણાટક
- જ્યોતિરાદિત્ય સિંધિયા- BJP- MP
- સર્બાનંદ સોનોવાલ-BJP- આસામ
- નીતિન ગડકરી-BJP- મહારાષ્ટ્ર
- જુએલ ઓરમ- BJP- ઓડિશા
- ચિરાગ પાસવાન- LJPR-બિહાર
- એસપી સિંહ બઘેલ-BJP-યુપી
- રામદાસ અઠાવલે- રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડીયા (એ) મહારાષ્ટ્ર
- જયંત ચૌધરી-રાષ્ટ્રીય લોકદળ-યુ.પી
- શોભા કરંદલાજે-BJP-કર્ણાટક
- પંકજ ચૌધરી-BJP-યુ.પી
- શ્રીપદ નાઈક-BJP-ગોવા
- કિરણ રિજિજુ- BJP-અરુણાચલ
- બીએલ વર્મા- BJP-યુપી
- કમલેશ પાસવાન-BJP-યુપી
- રવનીત બિટ્ટુ-BJP-પંજાબ
- રામનાથ ઠાકુર-JDU-બિહાર
- ડીકે અરુણા- BJP- તેલંગાણા
- એચડી કુમારસ્વામી-જેડીએસ-કર્ણાટક
- એસ જયશંકર- BJP-કર્ણાટક
- નિર્મલા સીતારમણ- BJP-કર્ણાટક
- ભૂપેન્દ્ર યાદવ-BJP-રાજસ્થાન
- રાવ ઈન્દ્રજીત-BJP- ગુડગાંવ
- ગિરિરાજ સિંહ-BJP- બિહાર
- ધર્મેન્દ્ર પ્રધાન -BJP- ઓડિશા
- અર્જુન રામ મેઘવાલ-BJP-રાજસ્થાન
- અન્નપૂર્ણા દેવી-BJP- ઝારખંડ
- કૃષ્ણ પાલ ગુર્જર-BJP- હરિયાણા
- મનોહર લાલ ખટ્ટર-BJP- હરિયાણા
- હરદીપ સિંહ પુરી-BJP-યુપી
- અશ્વની વૈષ્ણવ-BJP- ઓડિશા
- પવિત્રા માર્ગેરિટા-BJP- ઓડિશા
- નિત્યાનંદ રાય-BJP- બિહાર
- સુકાંત મજુમદાર-BJP- બંગાળ
- અનુપ્રિયા પટેલ- અપના દળ (સો.)- યુપી
- સી.આર. પાટીલ-BJP-ગુજરાત
- એલ મુરુગન-BJP- કર્ણાટક
- જિતિન પ્રસાદ-BJP-યુપી
- જીતેન્દ્ર સિંહ-BJP- જમ્મુ
- રામ મોહન નાયડુ- TDP- આંધ્ર પ્રદેશ
- બંદી સંજય-BJP- તેલંગાણા
- શ્રીનિવાસ વર્મા-BJP- આંધ્ર પ્રદેશ
- શિવરાજ ચૌહાણ-BJP- મધ્યપ્રદેશ
- પી. ચંદ્રશેખર-ટીડીપી- આંધ્ર પ્રદેશ
- હર્ષ મલ્હોત્રા-BJP- દિલ્હી
- સંજય શેઠ-BJP-ઝારખંડ
- રક્ષા ખડસે-BJP-મહારાષ્ટ્ર
- પીસી મોહન-BJP-કર્ણાટક
- જીતનરામ માંઝી- HAM- બિહાર
- સતીશ દુબે-BJP- બિહાર
- રાજભૂષણ નિષાદ-BJP-બિહાર
- બી સોમન્ના-BJP-કર્ણાટક
- વીરેન્દ્ર ખટીક-BJP-મધ્ય પ્રદેશ
Tataએ કર્યો કમાલ: રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, જોવા મળ્યો Reliacneનો જાદૂ
Stocks to BUY: માત્ર 10 દિવસમાં લીલી લહેર કરાવશે 5 Stocks, ખરીદી લીધા તો જીંદગી બની જશે જન્નત
સાત દેશોના વિદેશી મહેમાન થશે સામેલ
મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશોના વિદેશી મહેમાન સામેલ થશે. શપથ ગ્રહણ સમારોહને લઇને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે