ચંદીગઢ: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે હું મારું રાજીનામું પરત લઇ ચૂક્યો છું. નૈતિકતાની તાકાત વિના સત્યનો અવાજ બુલંદ ન થઇ શકે. કોંગ્રેસ પાર્ટીની ઇજ્જતનો સવાલ હતો, પંજાબની અંતરરાત્માનો સવાલ હતો એટલે રાજીનામું આપ્યું હતું.
નવજોત સિદ્ધૂએ કહ્યું કે હું રાજીનામું પરત લીધું છે. મેં રાજીનામું પરત લીધું છે. જે દિવસે નવા એડવોકેટ જનરલ બનશે. હું ઓફિસ રિઝ્યૂમ કરીશ. જે મુદ્દાઓ પર કોંગ્રેસે સરકાર બનાવી હતી તે મુદ્દાઓ પર સાડ ચાર વર્ષ કમ કર્યું એટલા માટે મુખ્યમંત્રી બદલી દીધા. ડ્ર્ગ્સનો કેસ સૌથી મોટો છે. કેપ્ટન અમરરિંદર સિંહે કાર્યવાહી ન કરી. ડીજીપી અને એજી બદલવા જરૂરી છે. હું ત્યારે મારી ઓફિસ જોઇન કરીશ. જ્યારે એજી અને ડીજીપી જોઇન કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે