નવી દિલ્હી : સાંસદ એસ.પી સિંહ બધેલ આકરાનાં આઇએસટીબી બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોતાની ટીમ સાથે મળીને આશરે 100 બસોને સેનિટાઇઝ કરી હતી. સાથે જ 450 શ્રમીકોને બસોના માધ્યમથી મથુરા પહોંચાડવામાં આવ્યા. તમામ શ્રમીકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ શ્રમીકો મથુરાથી સ્પેશ્યલ ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળ માટે રવાના થયા હતા.
કોરોનાથી સ્વસ્થય થયેલા દર્દીઓનાં ટેસ્ટ પણ આવી રહ્યા છે પોઝિટિવ, વૈજ્ઞાનિકોએ કહ્યું ગભરાશો નહી!
સાંસદ બધેલ ન માત્ર સેનિટાઇઝ કરી રહ્યા છે પરંતુનગર નિગમ ક્ષેત્રમાં પણ પોતે સેનિટાઇઝેશનનું કામ કરી રહ્યા છે. જ્યાં હાલનાં દિવસોમાં બસોની રાજનીતિ સમાચારમાં રહે છે તેવામાં આગરા લોકસભાના સાંસદ એસ.પી સિંહ બધેલની નવી પહેલ આવકાર્ય છે. સાંસદની આ પહેલનાં વખાણ નાગરિકો પણ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે