Home> India
Advertisement
Prev
Next

Punjab: પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો

પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો. આ મામલે તપાસ ચાલુ છે. 

Punjab: પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો

નવી દિલ્હી: પંજાબથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો. આ મામલે તપાસ ચાલુ છે. 

fallbacks

પઠાણકોટના SSP સુરેન્દ્ર લાંબાએ કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે અહીં ગ્રેનેડ વિસ્ફોટ થયો છે. આગળ તપાસ ચાલુ છે. કહેવાય છે કે એક મોટરસાઈકલ પસાર થઈ. તે સમયે આ વિસ્ફોટ થયો. આ મામલે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવશે. 

વધુ વિગતો થોડીવારમાં...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More