Home> India
Advertisement
Prev
Next

Shraddha Case: પહેલાં ગળાડૂબ પ્રેમની વાતો અને પછી પ્રેમિકાના શરીરના ટુકડા! શ્રદ્ધાકેસમાં ચાર્જશીટ

Shraddha Murder Case: દિલ્હી પોલીસના આ ખુલાસા બાદ શ્રદ્ધાના પરિવારના સભ્યોની સાથે સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત છે, કારણ કે આફતાબ અને શ્રદ્ધા બંને એકબીજાને પ્રેમ કરતા હતા. મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધા લિવ-ઈનમાં રહેતી હતી અને આફતાબને પ્રેમ કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા આફતાબ પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી. જેનાથી નારાજ આફતાબે દિલ્હીમાં શ્રદ્ધાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

Shraddha Case: પહેલાં ગળાડૂબ પ્રેમની વાતો અને પછી પ્રેમિકાના શરીરના ટુકડા! શ્રદ્ધાકેસમાં ચાર્જશીટ

Shraddha Murder Case: હાઈપ્રોફાઈલ શ્રદ્ધા મર્ડર કેસે આ દેશમાં ચર્ચા જગાવી દીધી હતી. કારણકે, પહેલાં વાત આવી બે પ્રેમીઓના ગળાડૂબ પ્રેમની...પછી વાત આવી એમાં લવજેહાદના એંગલની...અને ત્યાર બાદ કાહાનીએ કરવટ લીધી અને કરુણાંતિકા તરફ વળી ગઈ વાત...એક માસુમ યુવતી જે પ્રેમમાં પાગલ હતી અને પ્રેમીએ જ તેના શરીરના 35 ટુકડા કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ કેસમાં આરોપી ગિરફ્તમાં આવી ગયો હોવા છતાં પોલીસ તંત્ર પણ ચકરાવે ચઢ્યું હતું. આખરે આ કેસમાં આજે 3000 પાનીની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

fallbacks

આ પણ ખાસ વાંચોઃ

મોટા પરિવાર માટે જોઈએ છે મોટી ગાડી? બજેટની ચિંતા છોડો 1 લાખમાં આ શાનદાર ગાડી તમારી..

FBI Searches Bidens Home: અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનના ઘરે કેમ પડ્યાં FBI ના દરોડા?

38 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો લોટ હવે થશે સસ્તો, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

તબુનો ખુલાસો! 'પોતે લગ્ન કર્યા પણ આ સુપરસ્ટારે ના થવા દીધા મારા લગ્ન, હું કુંવારી...

બચ્ચનની સૂર્યવંશમએ બહુ કરી! વારંવાર એકની એક ફિલ્મ જોઈને 'ભઈ'એ ચેનલને લખી ચિઠ્ઠી!

દિલ્હી પોલીસે શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ફોરેન્સિક અને ઈલેક્ટ્રોનિક પુરાવાના મિશ્રણ સાથે 100 સાક્ષીઓની જુબાનીઓ (ટેસ્ટીમની) સાથે ડ્રાફ્ટ ચાર્જશીટ તૈયાર કરી છે. અધિકારીઓ દ્વારા ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને કાયદાકીય નિષ્ણાતો તેની તપાસ કરી રહ્યા છે. 100 સાક્ષીઓની જુબાનીઓ સાથે ફોરેન્સિક અને ઇલેક્ટ્રોનિક પુરાવાના મિશ્રણ સાથે 3,000 પાનાની ડ્રાફ્ટ ચાર્જશીટ અંતિમ ચાર્જશીટનો મુખ્ય ભાગ બને તેવી શક્યતા છે.

આ પણ ખાસ વાંચોઃ

અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!

નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર

શું છે આખી ઘટના?
દક્ષિણ દિલ્હી પોલીસે 2 મહિના પહેલાં આફતાબ અમીન પૂનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જેણે તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કરી હતી. આ પછી આફતાબે તેના શરીરના 35 ટુકડા કર્યા અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આફતાબનો હેતુ પોલીસને ગેરમાર્ગે દોરવાનો હતો, તેને પૂરો વિશ્વાસ હતો કે દિલ્હી પોલીસ ક્યારેય શ્રદ્ધાનો મૃતદેહ મેળવી શકશે નહીં અને તે આ હત્યા કર્યા બાદ પણ પકડાશે નહીં. તે જ સમયે, 6 મહિના પહેલા થયેલી આ હત્યાનો ખુલાસો દિલ્હી પોલીસે સખત મહેનત પછી કર્યો છે. આ માટે દિલ્હી પોલીસે સમગ્ર દિલ્હીમાં સર્ચ કરવું પડ્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ

બાળકો પેદા કરો અને  2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ

દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો

તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?

આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!

આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો

દિલ્હી પોલીસના આ ખુલાસા બાદ શ્રદ્ધાના પરિવારના સભ્યોની સાથે સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત છે, કારણ કે આફતાબ અને શ્રદ્ધા બંને એકબીજાને પ્રેમ કરતા હતા. મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધા લિવ-ઈનમાં રહેતી હતી અને આફતાબને પ્રેમ કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા આફતાબ પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી. જેનાથી નારાજ આફતાબે દિલ્હીમાં શ્રદ્ધાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ ખાસ વાંચોઃ

રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ

સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!

હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ

આ એક્ટ્રેસને 'જાડી' કહીને ઈન્ડસ્ટ્રીમાંથી કાઢી બહાર, અમિતાભથી અક્ષય સુધી બધા જોડે...

મેરે પાસ માં હૈ...! ધર્મેન્દ્રથી લઈને અમિતાભ સૌ કોઈ જેને કહેતા હતા માતા...

શ્રદ્ધા આફતાબ સાથે મુંબઈમાં રહેતી હતી-
નોંધનીય છે કે, શ્રદ્ધા મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત આફતાબ સાથે થઈ હતી. થોડી મુલાકાતો પછી, શ્રદ્ધા અને આફતાબ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. દરમિયાન બંને ફ્લેટ લઈને લિવ-ઈનમાં સાથે રહેવા લાગ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આફતાબે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. લગ્નના બહાને શ્રદ્ધાને દિલ્હી લાવ્યો અને અહીં રહેવાનું કહ્યું. આ પછી એક દિવસ તક મળતા શ્રદ્ધાનું મર્ડર કર્યું અને પછી તેના મૃત શરીરના 35 ટુકડા કર્યા. પોલીસથી બચવા અને પુરાવા છુપાવવા માટે શ્રદ્ધાના શરીરના અંગો દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

આ પણ ખાસ વાંચોઃ

આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો

હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...

દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા

સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને  હાર્ટ

ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More