Home> India
Advertisement
Prev
Next

હોસ્પિટલમાં દિયરને ગળે મળતાં જ ગાયબ થઇ ગયો પેટનો દુખાવો, પછી બંનેએ શરૂ કરી અજીબ હરકતો

sister-in-law hugging brother-in-law: મહિલાને પેટમાં અચાનક દુ:ખાવો ઉપડતાં તેનો પતિ તેને હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલમાં પણ મહિલા દર્દથી રડતી જોવા મળી હતી. હોસ્પિટલ સ્ટાફ મહિલાને ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયો. એટલામાં તેનો પતિ બહાર આવ્યો.

હોસ્પિટલમાં દિયરને ગળે મળતાં જ ગાયબ થઇ ગયો પેટનો દુખાવો, પછી બંનેએ શરૂ કરી અજીબ હરકતો

Extramarital affair: યુપીના હાથરસથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો સામે આવ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. જોકે એક મહિલાને તેના દિયર સાથે ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ હતો. મહિલાને પેટમાં અચાનક દુ:ખાવો ઉપડતાં તેનો પતિ તેને હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલમાં પણ મહિલા દર્દથી રડતી જોવા મળી હતી. હોસ્પિટલ સ્ટાફ મહિલાને ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયો. એટલામાં તેનો પતિ બહાર આવ્યો.

fallbacks

જૂની Loan ચૂકવી શકતા નથી અને લેવી છે નવી Loan, તો જાણો કેવી રીતે કરશો એપ્લાય
આજથી 50 વર્ષ બાદ આવું દેખાશે Fridge, AI એ બતાવી ભવિષ્યની તસવીરો જેને જોઇને વિશ્વાસ નહી થાય

અહીં તેનો દિયર મહિલાને મળવા પહોંચ્યો હતો. દિયરને જોઇને ભાભી તેને ચોંટી પડી. દિયરને ચોંટતા જ મહિલાના પેટનો દુખાવો અચાનક જ ગાયબ થઇ ગયો. ત્યારબાદ દિયર-ભાભી ઈમરજન્સી વોર્ડમાં જ અજીબોગરીબ કામ કરવા માંડ્યા, જેને જોઈને હોસ્પિટલ સ્ટાફ પણ શરમાઈ ગયો. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો ઘણો હોબાળો થયો અને પછી પરિવારના સભ્યો તેને પોતાની સાથે ઘરે લઈ ગયા.

આગામી 55 દિવસ સુધી શુક્ર કરશે આ 5 રાશિવાળાઓ પર ધન વર્ષા, આપશે લક્સરી લાઇફ, વૈભવ!
ઓક્ટોબર સુધી આ રાશિઓ પર રહેશે રાહુની અસીમ કૃપા, પ્રાપ્ત થશે શુભ સમાચાર

સોમવારે સવારે એક નવપરિણીત મહિલા તેના પતિને જિલ્લા હોસ્પિટલની ઈમરજન્સીમાં લઈ આવી હતી. તેને પેટમાં દુખાવો હતો. મહિલા ખૂબ હોબાળો કરી રહી હતી, જેથી તેને સારવાર પણ આપવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન વાતાવરણ બગડવા લાગ્યું. આ દરમિયાન તેનો પતિ ઈમરજન્સીમાંથી બહાર આવ્યો, ત્યારે જ તેનો દિયર મહિલા પાસે આવ્યો, મહિલા દિયરને ગળે વળગી ગઇ. 

Free Netflix,Amazon નું સબ્સક્રિપ્શન, Jioનું સસ્તું રિચાર્જ આપી રહ્યું છે OTT ની મજા
હવે સોસાયટીઓમાં થશે શાંતિ, ઇન્ટરનેટના વાયરોમાંથી મળશે મુક્તિ, આ રાજ્યોમાં સર્વિસ શરૂ

બંને એકબીજાને ગળે લગાવીને કિસ કરવા લાગ્યા. ઈમરજન્સીમાં ફરજ પરના સ્ટાફે આનો વિરોધ કર્યો ત્યારે મહિલાના પતિ અને અન્ય લોકો ત્યાં આવી ગયા હતા. ત્યાર બાદ મહિલા અને તેના વચ્ચે ચાલી રહેલા અફેરની વાત બધાની સામે આવી. થોડા સમય બાદ પરિવારના સભ્યો મહિલાને લઈને તેમની સાથે ગયા હતા. ઈમરજન્સી દરમિયાન આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય રહ્યો હતો.

શું ચહેરા પર બેસન અને દૂધનું મિશ્રણ લગાવવવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો બધું જ
Nose Congestion: શું ચોમાસમાં તમારું પણ નાક બંધ થઇ જાય છે? અપનાવો આ ઉપાય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More