Home> India
Advertisement
Prev
Next

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જમાઈને કેમ આપી વોર્નિંગ? જાણો દીકરીની સગાઈમાં શું થયું

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જમાઈને કેમ આપી વોર્નિંગ? જાણો દીકરીની સગાઈમાં શું થયું

નવી દિલ્લીઃ સ્મૃતિ ઈરાનીએ પોતાની દીકરી અંગે ખુશ ખબરી શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે તેની પુત્રીની સગાઈ થઈ ગઈ છે. સ્મૃતિએ જમાઈ અને પુત્રી શાનલના કેટલાક ફોટા શેર કર્યા છે.

fallbacks

આ પણ વાંચો: સલમાન ખાનને સાપ કરડ્યો, સૌ કોઈ ચિંતામાં! આ સાપ કરડતા મુશ્કેલ છે જીવ બચવો! આ છે સૌથી ખતરનાક સાપ!

સોશિયલ મીડિયા પર આપી ખુશ ખબરી-
સ્મૃતિ ઈરાની પોતાના રાજકીય કામ ઉપરાંત અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ઝુબીન ઈરાની સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 બાળકો છે. પુત્રનું નામ જોર ઈરાની છે અને  પુત્રીનું નામ જોઈશ ઈરાની છે. સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબીનને પણ પ્રથમ લગ્નથી શાનલ નામની પુત્રી છે. હવે સ્મૃતિ ઈરાનીએ તેમની પુત્રી શેનેલ વિશે નવા સારા સમાચાર શેર કર્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે તેની પુત્રીની સગાઈ થઈ ગઈ છે. સ્મૃતિએ જમાઈ અને પુત્રી શાનલના કેટલાક ફોટા શેર કર્યા છે.

આ પણ વાંચો: Kapil Dev ની બોલિંગ એક્શન કોપી કરવા રણવીરે જે કર્યું એ બધાનું કામ નથી! ફિલ્મ જોઈને ક્રિકેટર્સ પણ ચોંકી ગયા

 

 

સ્મૃતિએ આપી ખુશખબર-
સ્મૃતિ ઈરાનીએ શેર કરેલા ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શૈનલનો બોયફ્રેન્ડ અર્જુન ભલ્લા ઘૂંટણિયે પડીને શૈનલને સગાઈની વીંટી પહેરાવે છે. આ સિવાય બીજી તસવીરમાં શાનલ અને અર્જુન રોમેન્ટિક પોઝમાં જોવા મળે છે. બંનેની આ તસવીર ખૂબ જ ક્યૂટ છે.

વોર્નિંગ સાથે કર્યું સ્વાગત-
નવા કપલનો ફોટો શેર કરતા સ્મૃતિએ કેપ્શનમાં લખ્યું છે કે આ પોસ્ટ એ વ્યક્તિ માટે છે જેણે અમારા દિલને લઈ લીધું છે. અમારા પાગલ પરિવારમાં આપનું સ્વાગત છે. તમારે સસરા તરીકે એક પાગલ વ્યક્તિને મળવું પડશે. મારા તરફથી તમને સત્તાવાર ચેતવણી. ગોડ બ્લેસ યુ

આ પણ વાંચો: તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!

સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ-
જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીની પોસ્ટ શેર કર્યા બાદ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેત્રી મૌની રોય, નિર્માતા એકતા કપૂર અને દિવ્યા શેઠ શાહ જેવા સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિની ખાસ મિત્ર એકતા કપૂર પણ આ દરમિયાન ઘણી ખુશ દેખાઈ રહી છે. સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો તે મહિલા અને બાળ વિકાસ સંઘની કેબિનેટ મંત્રી છે.

આ પણ વાંચો: Kareena Kapoor ભરી મહેફિલમાં બની Oops Moment ની શિકાર! ચાલુ પાર્ટીએ 'બેગમ'ના બ્લાઉઝે આપ્યો દગો અને...

આ પણ વાંચો: Nora ના નિતંબ પર આ ડાન્સ માસ્ટરે ફેરવ્યો હાથ! ઈન્ટરનેટ પર લોકો દબાઈ દબાઈને જોવે છે આ Video!

આ પણ વાંચો: અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

આ પણ વાંચો: આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More