Home> India
Advertisement
Prev
Next

'રસોડે મે કોન થા'ના અંદાજમાં સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ Video

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી 'રસોડે મે કોન થા'નો ટ્રેન્ડ યથાવત છે. જેને લોકો તેમના અલગ અલગ અંદાજમાં રજૂ કરી રહ્યાં છે. રવિવારના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ આ રમુજી સોંગના એક અલગ વર્ઝનને પોસ્ટ કર્યું, જેમાં રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે.

'રસોડે મે કોન થા'ના અંદાજમાં સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ Video

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી 'રસોડે મે કોન થા'નો ટ્રેન્ડ યથાવત છે. જેને લોકો તેમના અલગ અલગ અંદાજમાં રજૂ કરી રહ્યાં છે. રવિવારના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ આ રમુજી સોંગના એક અલગ વર્ઝનને પોસ્ટ કર્યું, જેમાં રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે.

fallbacks

આ પણ વાંચો:- લાદેનની ભત્રીજીનું ટ્રમ્પને સમર્થન, કહ્યું- બિડન સત્તામાં આવે તો 9/11થી મોટો હુમલો થઇ શકે છે

ઇરાનીએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો.

 

આ પણ વાંચો:- સીમાઓ પર તૈયાર ભારતીય સેના, પડોશીઓના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ: CDS બિપિન રાવત

વીડિયોમાં સ્મૃતિ ઇરાની વર્ષ 2010ની લોકપ્રિય સિરિયલ 'સાથ નિભાના સાથિયા'માં કોકિલાબેનના જાણીતા સંવાદ 'રસોડે મે કોન થા'ની લિપસિંક કરતી જોવા મળે છે. આજ રીતે બાકીના કેરેક્ટરમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સામેલ કર્યા છે. વીડિયોના અંતમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા 'રાહુલ હી રાશિ હે' કહેતા જોવા મળ્યા. આ તેમણે એક ટેલીવિઝન ન્યૂઝ ચેનલમાં તેમના આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ. તેના એક અંશને વીડિયોમાં જોડી રજૂ કરવામાં આવ્યો છે.

તેમની આ પોસ્ટના કેપ્શન આપતા સ્મૃતિએ લખ્યું, 'બસ હવે આજ બાકી હતું'.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More