Home> India
Advertisement
Prev
Next

રિસેપ્શનમાં પ્રિયંકાને છોડીને બધા જ જોતા રહી ગયા આ વિદેશી યુવતીને

 એકવાર ફરીથી મંગળવારે રિસ્પેશનમાં સૌનું એટેન્શન જીતવામાં પ્રિયંકાની દેરાણી સૌફી ટર્નરે બાજી મારી હતી. પ્રિયંકાના લગ્નમાં પ્રિયંકા અને નિક જોનાસના લૂક્સ તો ચર્ચામાં રહ્યા જ હતા. પરંતુ આ ન્યૂડી મેરિડ કપલ કરતા પણ વધુ ચર્ચામાં રહ્યા પ્રિયંકાના દેવર જો જોનાસ અને તેની ગર્લફ્રેન્ડ સૌફી ટર્નરનો ઈન્ડિયન સ્વૈગ. 

રિસેપ્શનમાં પ્રિયંકાને છોડીને બધા જ જોતા રહી ગયા આ વિદેશી યુવતીને

નવી દિલ્હી : એકવાર ફરીથી મંગળવારે રિસ્પેશનમાં સૌનું એટેન્શન જીતવામાં પ્રિયંકાની દેરાણી સૌફી ટર્નરે બાજી મારી હતી. પ્રિયંકાના લગ્નમાં પ્રિયંકા અને નિક જોનાસના લૂક્સ તો ચર્ચામાં રહ્યા જ હતા. પરંતુ આ ન્યૂડી મેરિડ કપલ કરતા પણ વધુ ચર્ચામાં રહ્યા પ્રિયંકાના દેવર જો જોનાસ અને તેની ગર્લફ્રેન્ડ સૌફી ટર્નરનો ઈન્ડિયન સ્વૈગ. 

fallbacks

fallbacks

સૌફી આમ તો આખા લગ્નમાં ઈન્ડિયન અંદાજમાં સૌનું દિલ જીતવામાં સફળ રહી. પરંતુ મંગળવારે રિસેપ્શનમાં તે દુલ્હન જેવી લાગી રહી હતી. તેનો આ ઈન્ડિયન અંદાજ જોઈને તમે પણ કન્ફ્યુઝ થઈ જશો કે, આખરે દુલ્હન કોણ છે. 

fallbacks

1-3 ડિસેમ્બરના રોજ લગ્ન બાદ મંગળવારે દિલ્હીમાં રિસ્પેશન યોજાયું હતું. આ હાઈપ્રોફાઈલ રિસેપ્શનમાં એકવાર ફરીથી સૌફી ચર્ચાનું કેન્દ્ર બની હતી. 

fallbacks

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાના દેવર જો જોનાસની મંગેતર સૌફી ટર્નર અમેરિકાની ટીવી ઈન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો છે. દુનિયાભરમાં ફેમસ ટીવી સીરિઝ ગેમ ઓફ થ્રોન્સમાં સૌફીએ સાંસ સ્ટાર્કનું પાત્ર ભજવ્યું હતું. સૌફી આ પાત્રમાં નેગેટિવ રોલમાં હતી. પરંતુ તે પ્રિયંકાના લગ્નને કારણે હવે હોલિવુડમાં પણ છવાઈ ગઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More