Suhagrat Video Viral: સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ફેમસ થવા માટે ગમે તે હદે જઈ શકે છે. વિચિત્ર કન્ટેન્ટ બનાવીને પોસ્ટ કરી દે છે. લગ્ન પ્રસંગોથી લઈને અંતિમ સંસ્કાર સુદ્ધાના રીલ બનાવે છે. હવે આવો જ કઈક વિચિત્ર કહી શકાય તેવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પતિ અને પત્ની સુહાગરાતની તૈયારી કરે છે અને દીયર રૂમમાં છૂપાઈ જાય છે.
આ વીડિયોમાં લગ્ન બાદ દુલ્હા દુલ્હન સુહાગરાતની પળો કેમેરામાં કેદ કરવા માંગતા હતા. આ માટે તેમણે કેમેરા પણ રૂમમાં સેટ કર્યો હતો. પરંતુ વરરાજાનો ભાઈ તેના ભૈયા ભાભી રૂમમાં આવે તે પહેલા જ માળિયા પર ચડી ગયો અને સુહાગરાત લાઈવ જોવા માટે પૂરેપૂરી તૈયારીમાં હતો. પરંતુ અચાનક વરરાજાની નજર ગઈ.
तीसरी आँख ...🫣😝😜😅
हे पार्थ कब प्रोग्राम चालू होगा?..😃🤣 pic.twitter.com/luOcVV4zvJ
— हँसते रहो 🥰 (@Haste__Raho) April 12, 2025
આ વીડિયો એક્સ પ્લેટફોર્મ પર @Haste__Raho નામના એક યૂઝરે પોસ્ટ કર્યો છે. સામે આવેલા આ વીડિયોમાં જોઈ શકો છો કો કે સુહાગરાતની સેજ પર બેસીને દુલ્હા દુલ્હન વાત કરી રહ્યા છે. બીજી બાજુ દુલ્હેરાજાના ભાઈ માળિયા પર બેસીને બંનેની વાતચીત સાંભળી રહ્યા છે. આ દરમિયાન દુલ્હેરાજા અને દુલ્હને વીડિયો રેકોર્ડ કરવાનું વિચાર્યું અને દીયર પકડાઈ ગયો.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે. જે પ્રેંક વીડિયો પણ હોઈ શકે છે. ZEE 24 કલાક તેના વિશે કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે