Home> India
Advertisement
Prev
Next

Suhagrat Viral Video: તમામ હદો પાર કરી નાખી બાપા, સુહાગરાતની અંગત પળોનો Video શેર કરી દીધો, જેણે જોયો તે દંગ રહી ગયા

સુહાગરાત એ કોઈ પણ નવપરિણીત દંપત્તિના જીવનની ખુબ જ અંગત પળ ગણાય છે. પરંતુ એક કપલે પોતાના લગ્નની પહેલી રાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. દુલ્હા અને દુલ્હન એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો. 

Suhagrat Viral Video: તમામ હદો પાર કરી નાખી બાપા, સુહાગરાતની અંગત પળોનો Video શેર કરી દીધો, જેણે જોયો તે દંગ રહી ગયા

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. આ એવો સમય છે કે દરેકને એમ થાય કે મારો વીડિયો વાયરલ થાય અને હું ખ્યાતિ મેળવું. જેના ચક્કરમાં અવનવા વીડિયો પોસ્ટ થતા રહે છે. કેટલાક એવા રમૂજી વીડિયો હોય કે જોઈને મોજ પડી જાય પરંતુ કેટલાક વીડિયો જોતા એમ થાય કે મર્યાદા ક્યાં છે? આજકાલ તો એવું પણ જોવા મળે છે કે કપલ્સ અંગત પળોના વીડિયો પણ શેર કરી દેતા અચકાતા નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા શેર થયો હતો જેને જોતા એમ લાગે કે તમામ હદો પાર થઈ ગઈ. 

fallbacks

લગ્ન બાદ દુલ્હા દુલ્હન પોતાની મસ્તીમાં હોય છે. પોતાની આ અંગત પળો તેઓ એકબીજા સાથે પસાર કરીને જીવનની મીઠી યાદો ભેગી કરે છે. પરંતુ હવે આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં આવી અંગત પળો પણ લોકો વીડિયો બનાવીને શેર કરી દે છે. આવો જ એક આ વાયરલ વીડિયો છે. વીડિયોમાં પતિ પત્ની રોમેન્ટિંક જોવા મળે છે. કેપ્શનમાં લખેલું છે કે સુહાગરાત બ્લોગમાં તમારું સ્વાગત છે. વીડિયોમાં બેડરૂમ જોવા મળે છે જ્યાં બિસ્તર ફૂલોથી સજેલો છે. કપલના લગ્નની પહેલી રાત છે. છોકરો કેમેરા તરફ જોતા જણાવી રહ્યો છે કે આ તેમની સુહાગરાત છે. તેણે પત્નીનો પરિચય કરાવ્યો અને પછી બંને પોતાનો બિસ્તર દેખાડે છે. બાદમાં છોકરો અને છોકરી એકબીજાને ચૂમે પણ છે. 

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ગયા છે. સુનંદા રોય નામની મહિલાએ આ વીડિયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો થોડો જૂનો છે અને 5 જુલાઈ 2024ના રોજ એક્સ (ટ્વિટર) પર સુનંદા રાય નામની મહિલાએ આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બંને એક બીજાને કિસ કરે છે જે બ્લર કરાઈ છે. પરંતુ  વિચારો કે આજકાલના લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે. નવા પરણેલા સુહાગરાતનો વીડિયો શેર કરીને આખરે સમાજને શું સંદેશો આપવા માંગે છે. બેશર્મીની પણ હદ છે. 

 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે અને ZEE 24 કલાક તેના વિશે કોઈ જ દાવો કે પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More