Home> India
Advertisement
Prev
Next

Sushant Suicide Case: બિહાર પોલીસે CBIને સોંપ્યો તપાસ રિપોર્ટ, આપી સનસનીખેજ જાણકારી

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ (Sushant Singh Rajput) કેસમાં સીબીઆઇ તપાસના આદેશ મળતા જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકોની સામે સીબીઆઇએ એફઆઇઆર નોંધ્યા બાદ દરરોજ હેરાન પરેશાન કરતી જાણકારીઓ સામે આવી રહી છે. આ મામલે તપાસને લઇને બિહાર અને મુંબઇ પોલીસ આમને-સામને આવી ગઇ હતી. ત્યારે હવે આ જાણકારી સામે આવી છે કે, બિહાર પોલીસે CBIને તપાસ રિપોર્ટ સોંપ્યો છે.

Sushant Suicide Case: બિહાર પોલીસે CBIને સોંપ્યો તપાસ રિપોર્ટ, આપી સનસનીખેજ જાણકારી

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ (Sushant Singh Rajput) કેસમાં સીબીઆઇ તપાસના આદેશ મળતા જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકોની સામે સીબીઆઇએ એફઆઇઆર નોંધ્યા બાદ દરરોજ હેરાન પરેશાન કરતી જાણકારીઓ સામે આવી રહી છે. આ મામલે તપાસને લઇને બિહાર અને મુંબઇ પોલીસ આમને-સામને આવી ગઇ હતી. ત્યારે હવે આ જાણકારી સામે આવી છે કે, બિહાર પોલીસે CBIને તપાસ રિપોર્ટ સોંપ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- Sushant Suicide Case: રિયાના ભાઇ શોવિક અને પિતાની આ દિવસ થઇ શકે છે પૂછપરછ

આ સામાચારના અનુસાર બિહાર પોલીસના 4 આધિકારીઓની SIT ટીમ મુંબઇ આવી હતી. તેમણે જેટલા પણ લોકોનું નિવેદન લીધુ હતુ, જેટલા પણ પુરાવા એકઠા કર્યા હતા. તમામ રિપોર્ટની ફાઇલ બનાવી સીબીઆઇને સોપી છે. પટના પોલીસે તેમની તપાસ રિપોર્ટમાં કેટલીક સનસનીખેજ જાણકારીઓ પણ સીબીઆઇને શેર કરી છે.

આ પણ વાંચો:- સુશાંત પર બની રહેલી ફિલ્મ 'Suicide or Murder' માં રિયાના રોલ માટે આ અભિનેત્રીની એન્ટ્રી

તમને જણાવી દઈએ કે, અગાઉના દિવસે રિયા ચક્રવર્તીની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ જાણકારી સામે આવી હતી કે તેના ભાઇ અને પિતાની પણ ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે. જાણકારી અનુસાર રિયાના ભાઇ શોવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની ED દ્વારા સોમવારના પૂછપરછ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More