Home> India
Advertisement
Prev
Next

કેળાની વાડીમાં શિક્ષિકા અને વિદ્યાર્થીનું ઈલુ ઈલુ, પિકનિકમાં ગયેલી ટીચરે કરી ચુમ્માચાટી, વાત બહાર આવતા જ આગ લાગી

teacher student viral post : વિદ્યાર્થીએ શિક્ષિકાને ખોળામાં ઉઠાવી, કિસ કરીને અને અન્ય વિદ્યાર્થીએ તસવીરો ક્લિક કરી.... આ જોઈ ભડક્યા માતાપિતા... કાર્યવાહી કરવા માંગ ઉઠી
 

કેળાની વાડીમાં શિક્ષિકા અને વિદ્યાર્થીનું ઈલુ ઈલુ, પિકનિકમાં ગયેલી ટીચરે કરી ચુમ્માચાટી, વાત બહાર આવતા જ આગ લાગી

teacher student romantic photoshoot : કર્ણાટકની એક સરકારી સ્કૂલના શિક્ષકે એક વિદ્યાર્થી સાથે એવુ રોમેન્ટિક ફોટોશુટ કરાવ્યું કે, વાયરલ થઈ ગયું છે. તસવીરમાં શિક્ષિકા અને વિદ્યાર્થી બંને એકબીજાને કિસ કરતા દેખાઈ રહ્યાં છે. હાલ આ તસવીરની ચારેતરફથી આલોચના થઈ રહી છે. વાલીઓએ આ શિક્ષિકા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આ કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કિસ્સો કર્ણાટકના ચિક્કબલ્લાપુર જિલ્લાના મુરુગમલ્લા ગામની શાળાનો છે. જ્યાં શિક્ષિકાને અભ્યાસ દરમિયાન એક વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. જ્યાં શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ સોશિયલ મીડિયા પર ઉઠી છે. 

 

 

મીડિયા રિપોર્ટ અનુસાર, આ અંગેની વધુ માહિતી મેળવવા બીઈઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, કેટલીક તસવીરો અને વીડિયો તો ડિલીટ કરી દેવાયા છે. હાલ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થી 22 થી 25 ડિસેમ્બર સુધી એક ટુર પર ગયા હતા, તે દમરિયાન એક અન્ય વિદ્યાર્થીએ આ તસવીરો ક્લિક કરી હતી. 

ગુજરાતીઓને NRI બનવાનો રંગ લાગ્યો : 22 હજાર લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More