Home> India
Advertisement
Prev
Next

જમ્મૂ-કાશ્મીરના સોપારમાં CRPF અને પોલીસ પર આતંકવાદી હુમલો, બે જવાનો શહીદ

જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સીઆરપીફ અને પોલીસ ટીમ પર હુમલો થયો. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે. 

જમ્મૂ-કાશ્મીરના સોપારમાં CRPF અને પોલીસ પર આતંકવાદી હુમલો, બે જવાનો શહીદ

સોપોર: જમ્મો કાશ્મીર (Jammu-Kashmir) ના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો (Terror Attack On CRPF And Police Team In Sopore) થયો છે.  આતંકવાદીઓએ સીઆરપીએફ (CRPF) અને પોલીસ ટીમ (J&K Police) પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. તો બીજી તરફ બે અન્ય પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. આ ઉપરાંત 2 સામાન્ય નાગરિકોના આ આતંકવાદી હુમલામાં મોત થયા છે. 

fallbacks

તમને જણાવી દઇએ કે આતંકવાદી હુમલા જમ્મૂ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની જોઇન્ટ ટીમ પર સોપોરના આરામપુરામાં એક નાકા પર થયો હુમલા બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More