Home> India
Advertisement
Prev
Next

BJP ના ધારાસભ્યએ કહ્યું, 'અધિકારીઓ કરતાં આતંકવાદી સારા, વિસ્ફોટ કરી જવાબદારી તો લે છે'

વરસાદ બાદ શુક્રવારે ક્ષેત્રની સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે મિઢાને જ્યારે એક જગ્યાએ રોડ ધસી પડવાને લોકોએ પોતાની પરેશાની જણાવતાં અટકાવી લીધા તો તેમણે ઘટના પર અધિકારીઓને જાણ કરી.

BJP ના ધારાસભ્યએ કહ્યું, 'અધિકારીઓ કરતાં આતંકવાદી સારા, વિસ્ફોટ કરી જવાબદારી તો લે છે'

જીદ: હરિયાણા (Haryana) ના જીદથી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય ડો. કૃષ્ણ મિઢા (Dr Krishan Middha) એ જિલ્લાના ઓફિસરોની કાર્યશૈલીને લઇને એક વિવાદિત ટિપ્પણી કરતાં આતંકવદીઓને તેમના કરતાં સારા ગણાવ્યા જે વિસ્ફોટ કરીને પોતાની જવાબદારી તો લે છે.

fallbacks

વરસાદ બાદ નિરિક્ષણ કરવા પહોંચ્યા  MLA
વરસાદ બાદ શુક્રવારે ક્ષેત્રની સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે મિઢાને જ્યારે એક જગ્યાએ રોડ ધસી પડવાને લોકોએ પોતાની પરેશાની જણાવતાં અટકાવી લીધા તો તેમણે ઘટના પર અધિકારીઓને જાણ કરી. બીએન્ડઆર, જનસ્વાસ્થ્ય વિભાગ, શહેરી નિકાય, તથા સિંચાઇ વિભગના અધિકરી જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો ધારસભ્યએ અધિકારીઓ પાસેથી જાણવા માંગ્યું કે લાખો રૂપિયા ખર્ચ કરી બનાવામાં આવેલો રોડ કેવી રીતે ધસી પડ્યો? તેના પર અધિકારી એકબીજા વિભગને જવાબદાર ગણાવવા લાગ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More