Home> India
Advertisement
Prev
Next

રોટલીને જ બનાવી દીધી કેક, મોટા ભાઈએ હેપ્પી બર્થડે ગીત ગાયું, જુઓ લાગણીસભર વીડિયો

Happy Birthday video: દિલને સ્પર્શી જનારા આ વીડિયોમાં એક સૂકી રોટલી છે. જેના પર વચ્ચે કદાચ ચટણી છે. રોટલીની ઉપર બે કેન્ડલ લાગેલી છે. આ સૂકી રોટલી એક નાના બાળકે પોતાના હાથ પર રાખી છે. પાસે ઉભેલો તેનો નાનો ભાઈ તેને જોઈ રહ્યો છે. 

રોટલીને જ બનાવી દીધી કેક, મોટા ભાઈએ  હેપ્પી બર્થડે ગીત ગાયું, જુઓ લાગણીસભર વીડિયો

Viral video : સોશિયલ મીડિયા પર બે નાના બાળકોના વીડિયો વાયરલ થાય છે. જેમાં એક રોટલીને ભાઈ કેક બનાવી દે છે અને પોતાના નાના ભાઈના જન્મદિવસની તૈયારી કરે છે. ઘણા દિવસો પછી એવો વીડિયો સામે આવ્યો છે જેને તમે તમારા પરિવાર સાથે જોઈ શકો છો. સંબંધોની ઓળખ ત્યારે જ થાય છે જ્યારે ખરાબ સમય હોય છે. પરંતુ આ ખરાબ સમયમાં પણ કોઈ જિંદાદિલ રહેવા માગતુ હોય તો શું કહેવું. કેમ કે ખુશ રહેવા માટે હંમેશા પૈસાની જરૂરિયાત હોતી નથી. કોઈ પ્રેમ કરનારો પણ હોય તો તે પૂરતું છે. 

fallbacks

દિલને સ્પર્શી જનારા આ વીડિયોમાં એક સૂકી રોટલી છે. જેના પર વચ્ચે કદાચ ચટણી છે. રોટલીની ઉપર બે કેન્ડલ લાગેલી છે. આ સૂકી રોટલી એક નાના બાળકે પોતાના હાથ પર રાખી છે. પાસે ઉભેલો તેનો નાનો ભાઈ તેને જોઈ રહ્યો છે. 

આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
​આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Himal Raule (@photo_gram143)

સૂકી રોટલીને કેક બનાવીને નાના ભાઈ માટે હેપ્પી બર્થ-ડે સોંગ ભાઈ ગાય છે. આ વીડિયો જોયા પછી તમારી આંખમાં આંસુ આવી જશે. વીડિયો જોયા પછી તમારી આંખમાં આંસુ આવી જશે. વીડિયોને અત્યાર સુધી અનેકવાર જોવામાં આવ્યો છે. 

વીડિયોને સોશિયલ નેટવર્કિગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જ્યાં તેને 6 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે અને 6 લાખ લોકોએ તેને લાઈક કર્યો  છે. વિડિયો પર યૂઝર્સને રિએક્શન પણ આવી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે હું તેને મળી શકતો, આ દિલ પર આઘાત કરનારો વીડિયો છે.  તો બીજા યૂઝર્સે લખ્યું કે તે દિલ પીગળાવી નાંખે તેવો વીડિયો છે. આ વીડિયોને તમે પરિવારની સાથે જુઓ અને કોમેન્ટ કરીને જણાવો કે આ વીડિયો તમને કેવો લાગ્યો.

આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More