Home> India
Advertisement
Prev
Next

દેશભરના મોબાઇલ યૂઝર્સ માટે સરકારનો મોટો નિર્ણય, 15 એપ્રિલથી બંધ થશે Call Forward Service

Online Fraud:ટેલીકોમ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં એક નોટિસ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે યૂઝર્સને USSD-બેસ્ડ કોલ ફોરવર્ડિંગ સર્વિસને એક્ટિવ કરી છે, તેમને ઓપ્શનલ રીતે કોલ ફોરવર્ડિંગ સર્વિસિઝને ફરીથી એક્ટિવેટ કરવા માટે કહેવામાં આવી શકે છે. 

દેશભરના મોબાઇલ યૂઝર્સ માટે સરકારનો મોટો નિર્ણય, 15 એપ્રિલથી બંધ થશે Call Forward Service

Call Forwardin services: દેશમાં ઓનલાઇન ફ્રોડ (Online Fraud) ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે સરકારે તેજીથી વધી રહેલા ઓનલાઇન ફ્રોડ (Online Fraud) ના નીવેડા માટે એક મોટો નિર્ણય લીધો છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટે એરટેલ (Airtel) અને જિયો (Jio) સહિત તમામ ટેલીકોમ કંપનીઓને  USSD કોડ્સનો ઉપયોગ કરી કોલ ફોરવર્ડિંગ (Call Forwarding) બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અંતગર્ત 15 એપ્રિલ 2024 બાદ તમારા સ્માર્ટફોનમાં કોલ ફોરવર્ડિંગ સર્વિસ (Call Forwarding Services) બંધ થઇ જશે. 

fallbacks

Smallest AC: દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા

અહીં અમે તમને જણાવીશું કે  USSD કોડ અને કોલ ફોરવર્ડિંગ સર્વિસ શું છે. (What Is Call Forwarding?) કેવી રીતે તેના દ્વારા સ્કેમર્સ  તમને પોતાનો ટાર્ગેટ (Phishing Scams) બનાવે છે અને આ સ્કેમર્સ (Scammers) પર શકંજો કસવા માટે સરકારે શું તૈયારી કરે છે. તો ચાલો જાણીએ... 

સૌથી પહેલાં જાણીએ કે USSD કોડ શું છે (what is a USSD Code) ?.... આ એક શોર્ટ કોડ હોય છે જેને મોબાઇલ યૂઝર્સ બેલેન્સ અથવા ફોનના IMEI નંબર જાણવા માટે ડાયલ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો USSD એક એવું ફીચર છે જેની મદદથી એક કોડ ડાયલ કરીને ઘણી સર્વિસીસને કોઇ નંબર પર એક્ટિવ અને ઇનએક્ટિવ કરી શકાય છે. IMEI નંબર પણ USSD કોડ વડે જાણી શકાય છે. 

એપ્રિલમાં લાગશે ચોર પંચક, જાણો 5 દિવસ કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે વિશેષ ધ્યાન?
Jobs: દર મહિને જોઇએ છે 1.49 લાખ પગાર, ભારત સરકારના આ બોર્ડમાં બનો ગ્રેડ A ના ઓફિસર

કોલ ફોરવર્ડિંગ સર્વિસ કેવી રીતે કાર્ય કરે છે?
હવે ચાલો જાણીએ કે કોલ ફોરવર્ડિંગ સર્વિસ શું છે? અને તેનાથી શું-શું નુકસાન છે? કોલ ફોરવર્ડિંગ સેવા દ્વારા તમારા મોબાઇલ નંબર પર આવતા કોલ્સ અથવા મેસેજ કોઈપણ અન્ય નંબર પર ફોરવર્ડ કરી શકાય છે. જો યૂઝર્સ *401# ડાયલ કર્યા પછી અજાણ્યા નંબર પર કોલ કરે છે, તો યૂઝર્સના મોબાઇલ પર પ્રાપ્ત થયેલા તમામ કોલ કોલરના સ્કેનર ફોન પર 'ફોરવર્ડ' કરવામાં આવે છે. એટલે કે, તમારા કોલ-મેસેજની એક્સેસ કોઈ બીજાના હાથમાં જાય છે. આ તે પદ્ધતિ છે જેનો સ્કેમર્સ હાલમાં ઘણો ઉપયોગ કરી રહ્યા છે. આ અમે કહી રહ્યા નથી, પરંતુ ટેલિકોમ વિભાગે જ લોકોને આ અંગે ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્કેમર્સ USSD કોડ *401# દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરી રહ્યા છે.

18 રૂપિયાવાળો શેર 324નો થયો, રોકાણકારોને એટલું રિટર્ન મળ્યું કે રૂપિયાના કોથળા ભરાયા
SIP ની આ ટ્રિક બનાવી દેશે કરોડપતિ, જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો થશે ફાયદો

સ્કેમર્સ આ પ્રકારના લોકોને બનાવે છે શિકાર
તેમાં સ્કેમર્સ તમારા નંબર પર કોલ કરીને તમને કહે છે કે અમે તમને ટેલીકોમ પ્રોવાઇડર કંપનીમાંથી વાત કરી રહ્યા છીએ અને અમે આ નોટિસ કર્યું છે કે તમે નંબર પર નેટવર્કની સમસ્યા આવી રહી છે. પછી તમને જાળમાં ફસાવવા માટે કહે છે કે નેટવર્કની સમસ્યાને દૂર કરવા માટે તમારે *401# નંબર ડાયલ કરવો પડશે. હવે જેવો જ આ નંબર ડાયલ કરશે, તમને તે કોઇ અજાણ્યા નંબર પર કોલ કરવા માટે કહેશે. ત્યારબાદ તમારા ફોન પર આનવાર કોલ મેસેજ અને કોલ સ્કેમરના ફોન પર ફોરવર્ડ થઇ જશે. 

કોણ છે ક્રિસ્ટલ કૌલ, જે કોંગ્રેસ માટે US થી લડી રહી છે ચૂંટણી, કાશ્મીર સાથે છે નાતો
પરસેવાની ગંધથી પરેશાન છો? પરસેવાની દુર્ગંધને રોકવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

જાણો ટેલિકોમ વિભાગે શું કહ્યું?
ટેલિકોમ વિભાગે તાજેતરમાં એક નોટિસ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે યૂઝર્સએ USSD-બેસ્ડ કોલ ફોરવર્ડિંગ સેવા એક્ટિવ કરી છે, તેમને ઓપ્શનલ રીતે કોલ ફોરવર્ડિંગ સેવાઓને ફરીથી એક્ટિવ કરવા માટે કહેવામાં આવી શકે છે. જેમાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે આવી સેવાઓ તમારી જાણ વગર સક્રિય કરવામાં આવશે નહીં. આ નિર્ણય ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યો છે, કારણ કે ટેલિકોમ વિભાગ (DoT)નું માનવું છે કે USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવાનો ઉપયોગ ઓનલાઈન કૌભાંડો અને મોબાઈલ ફોન સંબંધિત છેતરપિંડીઓમાં થઈ રહ્યો છે.

Shani Effect: 3 દિવસ બાદ શનિ ખોલશે કિસ્મતના દ્વાર, 'દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે…'
MI vs RR: વાનખેડેમાં ડરી ગયો રોહિત શર્મા! ફેન્સે તોડ્યો સુરક્ષા ઘેરો.. હિટમેન અને ઇશાને જીત્યું દિલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More