Home> India
Advertisement
Prev
Next

રાજનીતીની ABCની ખબર નહી પરંતુ દેશભક્તિ અમારા લોહીમાં છે: ધર્મેન્દ્ર

સની દેઓલનાં રાજનિતીમાં આવવા અંગે ધર્મેન્દ્રનું કહેવું છે કે જે બીકાનેરમાં મે કર્યું તે જ સની પણ આગળ વધારશે

રાજનીતીની ABCની ખબર નહી પરંતુ દેશભક્તિ અમારા લોહીમાં છે: ધર્મેન્દ્ર

નવી દિલ્હી : બોલિવુડમાં દમદાર એક્ટર્સમાંથી એક ધર્મેન્દ્ર આજે પણ પોતાનાં ફેન્સનાં પસંદીદા છે. ધર્મેન્દ્ર સુપરહિટ હીરો તો રહી જ ચુકી છે સાતે જ તેમણે નેતા બનીને દેશની સેવા પણ કરી છે. હવે સની દેઓલ પોતાનાં પિતાનાં પગલાઓ પર ચાલીને ચુંટણી મેદાનમાં ઉભેલા છે. સની દેઓલનાં રાજનીતિ અંગે ધર્મેન્દ્રનું કહેવું છે કે જે મે બીકાનેરમાં કર્યું બીજી તરફ સની પણ આગળ વધારશે. એટલું જ નહી ધર્મેન્દ્રએ કહ્યું કે, રાજનીતિ અંગે નથી ખબર પરંતુ દેશભક્તિ અમારા લોહીમાં છે. 

fallbacks

સેનાના ભોજનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે લડનાર જવાનનો વારાણસીમાં PM સામે જંગ

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ધર્મેન્દ્રએ કહ્યું કે, તેઓ સની દેઓલનાં રાજનીતિમાં આવવાથી ખુશ છે અને તેમને રાજનીતિનો ABC તો ખબર નથી પરંતુ દેશભક્તિ અમારા લોહીમાં છે. આજે પણ તમે બીકાનેર જઇને જુઓ અને લોકોને પુછો કે ધર્મેન્દ્રએ શું કામ કર્યું છે તે તમને જણાવીશું. હવે આ જ પ્રકારે પણ સન્ની પણ દેશ માટે કામ કરશે. 

બંગાળી માટીમાંથી બનેલા રસગુલ્લા અમારા માટે પ્રસાદ: PMનો 'મમતા' ભર્યો જવાબ

ધારાસભ્યો તો શું 1 પાર્ષદ પણ BJPમાં નહી જોડાય, PM સપના જુએ છે : તૃણમુલ
આટલું નહી ધર્મેન્દ્રએ પોતાનાં અધિકારીક ટ્વીટર એકાઉન્ટ અંગે પણ કેટલાક રાજનીતિક પોસ્ટ માટે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ ઉમેદવાર અને બોલિવુડ અભિનેતા સની દેઓલે આજે ગુરદાસપુરમાં ઉમેદવારી નોંધાવી. લોકસભા સીટથી પોતાની ઉમેદવારી દાખલ કરતા પહેલા અમૃતસરનાં સુવર્ણ મંદિરનાં ગર્ભગૃહમાં અરદાસ કરી. સાથે જ તેમણે દુર્ગિયાનાં મંદિરમાં પણ પુજા અર્ચના કરી. ભાજપે ગુરદાસપુર લોકસભા સીટથી દેઓલને ઉમેદવાર બનાવ્યા છે જેનું પ્રતિનિધિત્વ વિનેદ ખન્નાએ ચાર વખત 1998,1999, 2004 અને 2014માં કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More