નવી દિલ્હી : અધિકારીક કાર્યક્રમ દરમિયાન ભાજપનાં કેટલાક લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંબોધન દરમિયાન ઉધરસનો અવાજ કાઢીને તેમને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે પરિસ્થિતીને શાંત કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને હર્ષવર્ધનને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
#WATCH BJP workers troll Delhi CM Arvind Kejriwal, start coughing when he begins to talk. Union Minister Nitin Gadkari intervened and Kejriwal began. pic.twitter.com/tABmZJcreS
— ANI (@ANI) December 28, 2018
2016 સુધી કફની સમસ્યા સામે લડી રહેલા કેજરીવાલની મજાક બનાવનારી આ ઘટના વિજ્ઞાન ભવનમાં ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીને પસોપેશનમાં નાખી દેવાયા. તેમણે દર્શકોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી. કાર્યક્રમનું આયોજન સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય યોજના અને દિલ્હી જળ બોર્ડની તરફથી યમુના સ્વચ્છતા કાર્યક્રમનાં ઉદ્ધાટન પર કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાં 5નાં મોત, 2 ઘાયલ...
કાર્યક્રમમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી નીતિન ગડકરી અને પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન પણ ભાગ જોડાયા હતા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યના જળ સંસાધન મંત્રી સત્યપાલ સિંહ અને દિલ્હીથી ભાજપ સાંસદ તથા કાર્યકર્તા પણ ત્યાં હાજર રહ્યા હતા. કેજરીવાલનાં ભાષણ ચાલુ કરતા જ કેટલાક લોકોએ સાંસદ તથા કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતા. કેજરીવાલનાં ભાષણ ચાલુ કરતા જ કેટલાક લોકોએ ઉધરસનો અવાજ કાઢીને તેમનો મજાક બનાવ્યો. જ્યારે લોકોનો અવાજ વધાવા લાગી તો ગડકરી અને હર્ષવર્ધને હસ્તક્ષેપ કર્યો અને લોકોને શાંત રહેવા માટેની અપીલ કરી હતી.
જો તમારૂ આધારકાર્ડ ખોવાઇ જાય તો આ આ એપ થકી તમારું કામ થશે સરળ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે