Home> India
Advertisement
Prev
Next

Video: સાડી પહેરીને 'ભાભીજી'એ હરિયાણવી ગીત પર લગાવ્યા ખુબ ઠુમકા, જોનારાને પરસેવો છૂટી ગયો

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભાભીજી પોતાના ઘરની છત પર મસ્ત ડાન્સ કરતા જોવા મળે છે. હરિયાણવી સોંગ પર ધાંસૂ ડાન્સ કરતા ભાભીને જોઈને લાખો લોકો તેમના દીવાના થઈ ગયા. 

Video: સાડી પહેરીને 'ભાભીજી'એ હરિયાણવી ગીત પર લગાવ્યા ખુબ ઠુમકા, જોનારાને પરસેવો છૂટી ગયો

Bhabhi Ji Dance Video : ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ માટે લોકો ખુબ વીડિયો બનાવતા હોય છે અને ટ્રેન્ડ થનારા ગીતો પર પોતાની ટેલેન્ટ પણ ભરપૂર દેખાડતા હોય છે. નવા ટ્રેન્ડ્સને ફોલો કરતા અનેક પ્રકારની ટ્રિક અપનાવે છે જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ જતી હોય છે. હાલ હરિયાણવી સોંગ પર રિલ્સ બનાવવાનો ખુબ ટ્રેન્ડ છે. 

fallbacks

ભાભીજીનો ડાન્સ ઈન્ટરનેટ પર વાયરલ
સોશિયલ મીડિયા પર 'ના લોડ પડે હથિયારો કી...' સોંગ ખુબ વાયરલ થઈ રહ્યું છે. લોકો તેના પર ખુબ જ રિલ્સ બનાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થનારા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભાભીજી પોતાના ઘરની છત પર મસ્ત ડાન્સ કરતા જોવા મળે છે. હરિયાણવી સોંગ પર ધાંસૂ ડાન્સ કરતા ભાભીને જોઈને લાખો લોકો તેમના દીવાના થઈ ગયા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bold Meera (@boldmeeraswag)

ભાભીજીના આ ડાન્સ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામના રિલ્સ પર બોલ્ડ મીરાના એકાઉન્ટથી શેર કરાયો છે. શેર કરાયેલા આ વીડિયોના કેપ્શનમાં ખુબ ટ્રેન્ડિંગ હેશટેગ છે. કમેન્ટ બોક્સમાં પણ જાત જાતના રિએક્શન જોવા મળી રહ્યા છે. યૂઝર્સ પણ સપોર્ટ કરી રહ્યા છે કે આ બેસ્ટ વીડિયો છે. વીડિયોને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. જ્યારે 90 લાખથી વધુ વખત જોવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More