Home> India
Advertisement
Prev
Next

Viral Video: રસ્તા પર ફરતો જોવા મળ્યો Coronavirus, લોકોને આપી રહ્યો છે પોતાનો પરિચય

દેશમાં દરેક જગ્યાએ કોરોનાનો કહેર (Corona Cases In India) જોવા મળી રહ્યો છે. લોકોએ પોતાને ઘરોમાં કેદ (Lockdown) કરી લીધા છે અને તેનાથી બચવાનો પ્રયત્ન (Covid-19 Precautions) કરી રહ્યા છે

Viral Video: રસ્તા પર ફરતો જોવા મળ્યો Coronavirus, લોકોને આપી રહ્યો છે પોતાનો પરિચય

નવી દિલ્હી: દેશમાં દરેક જગ્યાએ કોરોનાનો કહેર (Corona Cases In India) જોવા મળી રહ્યો છે. લોકોએ પોતાને ઘરોમાં કેદ (Lockdown) કરી લીધા છે અને તેનાથી બચવાનો પ્રયત્ન (Covid-19 Precautions) કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા (Social Media) સાઈટ ટ્વિટર (Twitter) પર એક ખુબજ રમૂજી વીડિયો (Funny Video) વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમાં કોરોના વાયરસ (Coronavirus) જાતે રસ્તા પર ઉતરી આવ્યો છે અને લોકોને પોતાનો પરિચય (Introduction) આપી રહ્યો છે.

fallbacks

તલવારની સાથે જોવા મળ્યો કોરોના
ભારતમાં કોરોના વેક્સીન અભિયાન (Corona Vaccine) ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેમ છતાં ભારતમાં કોરોના કેસો (Corona Cases In India) અટકવાનું નામ નથી લઈ રહ્યા. આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ (IPS Officer Rupin Sharma) એક રમૂજી વીડિયો (Funny Video) શેર કર્યો છે, જેમાં કોરોના વાયરસ (Coronavirus) પોતાનો પરિચય આપી રહ્યો છે. તેના હાથમાં તલવાર છે અને તે લોકોને બે ગજનું (Covid 19 Protocols) મહત્વ સમજાવી રહ્યું છે. તમે ઇન્ટરનેટની (Internet) દુનિયામાં વાયરલ થતી આ વીડિયો (Viral Video) પણ જોઈ શકો છો.

28 સેકેન્ડમાં જુઓ મ્યૂટેશન
કોરોના વાયરસના (Coronavirus) ડ્રેસઅપમાં જોવા મળતી આ વ્યક્તિ એકદમ ભયાનક લાગે છે. તેની પાછળ બાળકોની સૈન્ય છે. આ વીડિયો 28 સેકન્ડનો છે અને તે અત્યાર સુધીમાં 468 લોકોએ જોઈ છે. આઈપીએસ (IPS) સહિત તમામ યૂઝર્સ (Twitter Users) તેની પ્રશંસા કરી રહ્યા છે. આ કોઈ ગામડાની (Village) શેરીઓનો નજારો છે. વીડિયોની ટિપ્પણીઓમાં, લોકો મહામારીના (Corona Pandemic) અંત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More