Viral Video: હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને પણ ચોક્કસપણે હસી હસીને પેટ દુ:ખી જશે. આ વાયરલ વીડિયોમાં કોઈ લગ્ન પ્રસંગનો હોવાનો જણાય છે. જેમાં વર અને વધુ લગ્નના મંડપમાં બેઠા છે. ત્યારબાદ માથું ટેકવીને તેઓ ઊભા થાય છે અને તરત જ નવવધૂ એક એવી હરકત કરે છે કે જે જોઈને ત્યાં હાજર તમામ લોકો અવાક થઈ જાય છે.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હાલ તો સોશિયલ મીડિયામાં વધૂની આ હરકતનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઊભા થતી વખતે વધૂ એકદમ શાંત અને ગંભીર વાતાવરણમાં વરને પાછળ ચૂંટલી ખણી લે છે. આ ઘટનાને જેણે પણ જોઈ તે પોતાનું હસવું રોકી શક્યા નહીં.
જુઓ VIRAL VIDEO
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે