Home> India
Advertisement
Prev
Next

WB Election 6th Phase Live Update: કોરોનાના હાહાકાર વચ્ચે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન, 306 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ

આ અગાઉ 27 માર્ચે પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 31 બેઠકો, 10 એપ્રિલે ચોથા તબક્કામાં 44 બેઠકો અને 17 એપ્રિલે પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 

WB Election 6th Phase Live Update: કોરોનાના હાહાકાર વચ્ચે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન, 306 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ

West Bengal Assembly Election 2021, 6rd Phase of Voting Live Updates: પશ્ચિમ બંગાળમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જેમાં 43 વિધાનસભા બેઠકો માટે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ અગાઉ 27 માર્ચે પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 31 બેઠકો, 10 એપ્રિલે ચોથા તબક્કામાં 44 બેઠકો અને 17 એપ્રિલે પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 

fallbacks

બંગાળમાં કોરોનાનો કેર ચાલુ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોનાનો પ્રકોપ સતત ચાલુ છે. બુધવારે પહેલીવાર અહીં 10 હજારથી વધુ કેસ નોંધાયા અને 58 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. સ્વાસ્થ્ય વિભાગે એક બુલેટિનમાં કહ્યું કે બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 10,784 નવા કેસ સામે આવ્યા. અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 6 લાખ 88 હજાર 956 થઈ છે. 58 દર્દીઓના મૃત્યુ બાદ કુલ મૃત્યુનો આંકો વધીને 10,710 પર પહોંચ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 89.23 ટકા છે. 

અત્યાર સુધીમાં 180 બેઠક માટે થઈ ગયું છે મતદાન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે જેમાંથી પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. આ અગાઉ 27 માર્ચે પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 31 બેઠકો, 10 એપ્રિલે ચોથા તબક્કામાં 44 બેઠકો અને 17 એપ્રિલે પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જ્યારે સાતમા તબક્કાનું મતદાન 26 એપ્રિલે 36 બેઠકો માટે અને આઠમા તબક્કાનું મતદાન 29 એપ્રિલે 35 બેઠકો માટે થશે. ચૂંટણીના પરિણામ 2 જી મેના રોજ જાહેર થશે. 

Corona Update: કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, એક દિવસમાં 2.95 લાખથી વધુ કેસ, 2023ના મોત

Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More