Home> India
Advertisement
Prev
Next

પૂર્વ PM મનમોહન સિંહના જન્મદિવસ પર મમતા બેનર્જીએ પાછવ્યા અભિનંદન

પશ્ચિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamta Banerjee)એ શનિવારના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ (Former PM Manmohan Singh)ને જન્મદિવસના અભિનંદન અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.

પૂર્વ PM મનમોહન સિંહના જન્મદિવસ પર મમતા બેનર્જીએ પાછવ્યા અભિનંદન

કોલકાતા: પશ્ચિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamta Banerjee)એ શનિવારના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ (Former PM Manmohan Singh)ને જન્મદિવસના અભિનંદન અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.

fallbacks

આ પણ વાંચો:- Corona Latest Update: 24 કલાકમાં 85 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો મૃત્યુઆંક

પૂર્વ પીએમ મનમોહન સિંહ શનિવારના 88 વર્ષના થયા છે. તેમણે 2004થી 2014 વચ્ચે યૂપીએ સરકારનું નેતૃત્વ કર્યું હતું. મનમોહન સિંહએ 1991-96 દરમિયાન પી વી નરસિમ્હા રાવની સરકારના નાણામંત્રી તરીકે દેશમાં આર્થિક સુધારાની શરૂઆત કરવાની મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી હતી.

આ પણ વાંચો:- 29 સપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની ચાલ, આ રાશિઓની શરૂ થશે સાડાસાતી પનોતી

બેનર્જીએ ટ્વીટ કરી, પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહને તેમના જન્મદિવસ પર અભિનંદન. તેમને સારા સ્વાસ્થ્ય અને દેશના લોકોમાં વધુ યોગદાનની શુભેચ્છા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More