Home> India
Advertisement
Prev
Next

ફરીથી 'નિર્ભયા કાંડ', પાણી આપવાની ના તો પાડી ગુજાર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો

મહિલાની હાલત ગંભીર છે, તેને રીવાના સંજય ગાંધી ચિકિત્સા મહાવિદ્યાલયના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે.

ફરીથી 'નિર્ભયા કાંડ', પાણી આપવાની ના તો પાડી ગુજાર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો

સીધી: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના સીધી (Sidhi) જિલ્લામાં રાક્ષસોએ હૈવાનિયતની તમામ હદો પાર કરી દીધી. અહીં એક મહિલા સાથે ત્રણ લોકોએ ગેંગરેપ (Gangrape) કરતાં તેના પ્રાઇવેટ પાર્ટ લોખંડનો સળીયો નાખી દીધો. મહિલાની હાલત ગંભીર છે, તો બીજી તરફ ત્રણેય આરોપીને પોલીસ (MP Police) એ ધરપકડ કરી લીધી છે.  

fallbacks

નાના ભાઇને બતાવી મોટા ભાઇ સાથે કરાવી દીધા લગ્ન, સાસુએ ચારેય પુત્રો સાથે સંબંધ બાંધવા કરી મજબૂર

પાણી આપવાની ના પાણી તો કરી દીધો રેપ
કેસ સીધી જિલ્લાના અમલિયા પોલીસ મથક ક્ષેત્રનો છે, અહીં એક વિધવા પોતાના બે પુત્રો સાથે ઝુંપડપટ્ટી બનાવીને રહે છે અને પોતાના બાળકોના પાલન માટે ચાની દુકાન ચલાવે છે. શનિવારે રાત્રે ત્રણ યુવક તે મહિલાને ઝુંપડીની નજીક આવ્યા અને પાણી માંગ્યું. મહિલાએ પાણી આપવાની ના પાડી તો યુવક તેના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયો અને મહિલા સાથે ગેંગરેપ કરતાં તેના પ્રાઇવેટ પાર્ટમાં સળીયો ઘુસાડી દીધો. 

Signal ના 6 બેસ્ટ features, જો WhatsApp છોડવા માંગો છો તો જરૂર વાંચો

મહિલાની હાલત ગંભીર, રાજ્ય ગૃહમંત્રીએ કહી આ વાત
મહિલાની હાલત ગંભીર છે, તેને રીવાના સંજય ગાંધી ચિકિત્સા મહાવિદ્યાલયના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. જ્યાં ઓપરેશન કરી તેના શરીરમાંથી સળીયો નિકાળવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Narottam Mishra) એ કહ્યું કે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. 

તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા કેકે મિશ્રાનું કહેવું છે કે 'શિવરાજસિંહજી, મધ્ય પ્રદેશમાં પણ હાથરસ તથા બદાયૂંની આત્માનો પ્રવેશ. સીધીમાં ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં સળીયો નાખ્યો. તમામ રાષ્ટ્રવાદી ધર્મના ઠેકેદાર મૂક-બધિર, પ્રોમેટ સ્પીકર પણ મૌન, તમારું ટ્વીટ પણ નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More