Home> India
Advertisement
Prev
Next

ગર્લફ્રેન્ડ સાથે યુવક માણતો હતો શરીરસુખ! સહેલી જોઈ જતા તેણે કરી આ માંગણી, ના પાડતાં કાપ્યો...

યુપીના કાનપુરમાં પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે સંબંધ બાંધતી વખતે તેની સહેલીને બોલાવી અને ત્યાર બાદ કલ્પના પણ નહીં આવે તેવું બન્યું હતું.

ગર્લફ્રેન્ડ સાથે યુવક માણતો હતો શરીરસુખ! સહેલી જોઈ જતા તેણે કરી આ માંગણી, ના પાડતાં કાપ્યો...

Girlfriend Cut Boyfriend Private Part: આ ઘટનાનો કિસ્સો આમ તો જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો, તે દરમિયાન એક સહેલીએ બન્ને જણાંને આપત્તિજનક સ્થિતિમાં બન્ને જણાંને પકડી લીધા હતા. ત્યારબાદ તે યુવતી પણ યુવક સાથે સેક્સ માટે દબાણ કરવા લાગી હતી. યુવકે ના પાડી તો ગર્લફ્રેન્ડની સહેલી યુવકના પ્રાઈવેટ પાર્ટને દાંતથી ચાવી ગઈ હતી.

fallbacks

દિવાળી પહેલા મુકેશ અંબાણીની મોટી ભેટ! આ ઓફર્સનો લાભ લેવા થશે પડાપડી! તમે રહી ના જતાં

આ ઘટનામાં ઘાયલ યુવકને પહેલા નજીકના સીએચસી અને પછી હેલેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હેલેટમાં પ્રાથમિક સારવાર કર્યા બાદ યુવક ત્યાંથી પણ ક્યાંક ચાલ્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતે હજુ સુધી કોઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી નથી. ઘાયલ યુવકની પત્નીએ આ વિશે સૂચના આપી છે. યુવક ચૌબેપુર વિસ્તારના રૌતાપુરનો રહેવાસી બતાવવામાં આવી રહ્યો છે. ગામમાં લગભગ દોઢ વર્ષ પહેલા લગ્ન પછી આવેલી એક મહિલા સાથે તેનો સંબંધ હતો.

દીવાળી બાદ શનિદેવ બનશે ભયંકર શક્તિશાળી, આ 3 રાશિવાળા સાવધાન રહેજો...નહીં તો આવી બનશે

જણાવવામાં આવી રહ્યું છે કે યુવક પોતાની મહિલા મિત્રને મળવા આવ્યો હતો. જ્યાં મહિલા મિત્રની સહેલી પણ હાજર હતી. યુવક અને તેની મહિલા મિત્રએ સહેલીની હાજરીમાં જ સંબંધ બનાવવાનું શરૂ કર્યું. તે સમયે સહેલીએ તેની સાથે સંબંધ બનાવવા માટે યુવક પર દબાણ કર્યું, પરંતુ યુવકે એના માટે ના પાડી દીધી. જેના કારણે ગુસ્સામાં બન્ને મહિલાઓ યુવક સાથે ઝઘડો કરવા લાગી. તે સમયે સહેલીએ દાંતથી યુવકનું પ્રાઈવેટ પાર્ટ ચાવી ગઈ અને યુવક ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો.

કરવા ચોથ પહેલા પત્નીને આપી મોતની ભેટ, પથારીમાં વીજ કરંટ લગાવી પતિએ લીધો જીવ

આ ઘટનામાં જણાવવામાં આવી રહ્યું છે કે યુવક અર્ઘનગ્ન અવસ્થામાં પોતાના ઘરે પહોંચ્યો. પત્નીએ તેને આ હાલતમાં જોયો અને પુછપરછ કરી તો યુવકે સારી વાત જણાવી દીધી હતી. ત્યારબાદ પત્નીએ 112 પર ફોન કરી પોલીસને બોલાવી. પોલીસે યુવકને તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેણે હેલેટ હોસ્પિટલ મોકલ્યો. તમને જણાવી દઈએ કે આ ઘટના એક વર્ષ જુની છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More