મથુરા: યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev) સોમવારે અહીં પોતાના એક આશ્રમમાં સંત મહાત્માને હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા અને અચાનક ગબડી પડ્યા. જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલતા માડ્યા હતા.
હૈદરાબાદ: ભારે વરસાદના કારણે દીવાલ ધસી પડી, નવજાત શિશુ સહિત 9 લોકોના મૃત્યુ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામદેવ મથુરાના મહાવન કસ્બામાં કાર્ષ્ણિ ઉદાસીન આશ્રમમાં એક હાથીની પીઠ પર બેસીને યોગાસન શીખવાડતા હતા અને અચાનક સંતુલન ગુમાવી બેઠા.
Baba ramdev *jumped* from Elephant! Haters will say he fell.
Karke dekho...karne se hota hai!😉😉😉😉#BabaRamdev pic.twitter.com/lBh5btHx7L— Wanderer (@Ajay49168875) October 13, 2020
આ ઘટનાનો લગભગ 25 સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે. તેમને કોઈ ગંભીર ઈજા ન થઈ તે મોટી રાહતની વાત છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે