Home> India
Advertisement
Prev
Next

ZEE NEWS ફરી બની દેશની સૌથી વિશ્વાસપાત્ર ચેનલ, સુધીર ચૌધરી બન્યા મોસ્ટ ટ્રસ્ટેડ CEO

ZEE NEWS Most Trusted Channel: ZEE NEWS ફરી એકવાર દેશની સૌથી વિશ્વાસપાત્ર ચેનલ બની ગઇ છે. એટલું જ નહી ZEE NEWS ના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીને મોસ્ટ ટ્રસ્ટેડ CEO ના સન્માનથી નવાજવામાં આવ્યા છે.  ZEE NEWS ના આઇડિયા ફેસ્ટમાં દેશની સૌથી વિશ્વાસપાત્ર ચેનલ પસંદ કરવામાં આવી છે.

ZEE NEWS ફરી બની દેશની સૌથી વિશ્વાસપાત્ર ચેનલ, સુધીર ચૌધરી બન્યા મોસ્ટ ટ્રસ્ટેડ CEO

ZEE NEWS Most Trusted Channel: ZEE NEWS ફરી એકવાર દેશની સૌથી વિશ્વાસપાત્ર ચેનલ બની ગઇ છે. એટલું જ નહી ZEE NEWS ના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીને મોસ્ટ ટ્રસ્ટેડ CEO ના સન્માનથી નવાજવામાં આવ્યા છે.  ZEE NEWS ના આઇડિયા ફેસ્ટમાં દેશની સૌથી વિશ્વાસપાત્ર ચેનલ પસંદ કરવામાં આવી છે. ઝી ન્યૂઝ હંમેશાથી પત્રકારત્વનો મજબૂત સ્તંભ રહ્યો છે. એટલા માટે જ ઝી ન્યૂઝ હંમેશા દર્શકોની પહેલી પસંદ રહી છે. 
fallbacks

fallbacks

'મીડિયા માટે સૌથી મોટો પુરસ્કાર દર્શક'
આ અવસર પર સુધીર ચૌધારી કહ્યું કે પુરસ્કાર જ્યારે મળે છે તો સારું લાગે છે. મીડિયા માટે સૌથી મોટો પુરસ્કાર દર્શક હોય છે. જ્યારે અમારા કોઇપણ દર્શક અમને ક્યાંક મળી જાય છે અને કહે છે કે અમને તમારી ચેનલ જોવી ગમે છે. તે અમારા માટે મોટો પુરસ્કાર છે. તેમણે કહ્યું કે હું પુરસ્કારોમાં વધુ વિશ્વાસ ધરાવતો નથી કારણ કે મને લાગે છે કે આ રેત ખૂબ પારદર્શી હોતી નથી.  

ZEE દેશની સૌથી પ્રથમ સેટેલાઇટ ચેનલ
સુધીર ચૌધરીએ ZEE MEDIA વિશે જણાવ્યું કે આ સંસ્થા દેશની સૌથી જૂની મીડિયા સંસ્થા છે. 1992 માં અમે દેશની પ્રથમ સેટેલાઇટ ચેનલ લોન્ચ કરી હતી. હવે આજનો દિવસ છે જ્યારે ZEE MEDIA દેશ અને દુનિયાના સૌથી મોટા મીડિયા પોર્ટફોલિયામાંથી એક છે. 
fallbacks
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More