Tricky Question: દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાનો સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. યુપીએસસી, જીપીએસસી, સ્ટાફ સિલેક્શન, રેલવે જેવી તમામ જગ્યાએ પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષામાં પુછાતા કેટલાક પ્રશ્નો ઇન્ટરનેટ પર વાયરલ પણ થતા હોય છે. આ પ્રશ્નો એવા હોય છે જેમાં ઉમેદવારનું જનરલ નોલેજ સ્ટ્રોંગ હોય તે જરૂરી છે. આજે તમને આવા જ કેટલાક વાયરલ થયેલા પ્રશ્નો વિશે જણાવીએ. આ પ્રશ્નો તમારું જનરલ નોલેજ પણ વધારી દેશે.
આ પણ વાંચો: Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
પ્રશ્ન 1. દુનિયાના કયા દેશમાં પીવાનું પાણી સૌથી વધુ છે ?
પ્રશ્ન 2. એવું કયું પ્રાણી છે જે પાણીમાં રહે છે પણ પાણી પીતું નથી ?
પ્રશ્ન 3. એવી કઈ વસ્તુ છે જેને લોકો ખરીદે છે ખાવા માટે પણ ક્યારેય ખાતા નથી ?
આ પણ વાંચો: ગૂગલના આ Free કોર્સ કરીને તમે પણ મહિને લાખો રુપિયા કમાઈ શકો છો, કોઈપણ કરી શકે છે
પ્રશ્ન 4. પતંગીયા કેટલો સમય જીવે છે ?
પ્રશ્ન 5. એવી કઈ ભાષા છે જેનું નામ સીધું અને ઊંધું એક સમાન રહે છે ?
પ્રશ્ન 6. આંબાના ઝાડ નીચે અંધ, મૂંગો, લંગડો અને બહેરો વ્યક્તિ બેઠો હોય અને કેરી પડે તો પહેલા કોણ ઉપાડશે ?
આ પણ વાંચો: Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
જવાબ 1. પીવાનું પાણી બ્રાઝીલ દેશમાં સૌથી વધુ છે.
જવાબ 2. દેડકો એવું પ્રાણી છે જે પાણીમાં રહે છે પણ પાણી પીતું નથી.
જવાબ 3. પ્લેટ, ચમચી જેવા વાસણ ખરીદવામાં આવે છે ખાવા માટે પણ તેને લોકો ખાતા નથી.
આ પણ વાંચો: આ ડિગ્રી હોય તો US માં મળે 66 લાખ રૂપિયાના પગારની નોકરી, લોકોને સાંભળી કરવાનું આ કામ
જવાબ 4. પતંગીયા એવો જીવ છે જે 15 દિવસ જ જીવે છે.
જવાબ 5. આ પ્રશ્નનો સાચો જવાબ છે મલયાલમ ભાષા.
જવાબ 6. કેરી પડે તો પહેલા તેને ગુંગો વ્યક્તિ ઉપાડશે. અંધ વ્યક્તિને કેરી દેખાશે નહીં, લંગડી વ્યક્તિ ઝડપથી જઈને લઈ ન શકે અને બહેરાને કેરી પડ્યાનો અવાજ આવશે નહીં એટલે ખબર નહીં પડે કેરી ક્યાં પડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે