Home> Jobs
Advertisement
Prev
Next

Jobs 2023: HCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થશે ભરતી, જાણો સંપૂર્ણ વિગત

HCL Jobs 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે.  હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL)એ ડેપ્યુટી મેનેજર, સિનિયર મેનેજર, મેનેજમેન્ટ ટ્રેની આ પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

Jobs 2023: HCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થશે ભરતી, જાણો સંપૂર્ણ વિગત

Patna: Jobs 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે. : હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL)એ ડેપ્યુટી મેનેજર, સિનિયર મેનેજર, મેનેજમેન્ટ ટ્રેની પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.hindustancopper.com પર જઈને અરજી કરી શકે છે.

fallbacks

યોગ્યતા
આ જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવારો પાસે જીયોલોજી / માઈનીંગ / સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજયુએેટ હોવું આવશ્યક છે. આ ઉપરાંત, તેમની પાસે સર્વેયર સર્ટિફિકેટ / CA / ICWA અથવા MBA (ફાઇનાન્સ)ની ડિગ્રી હોવી આવશ્યક છે.

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
સિનિયર મેનેજર 1
ડેપ્યુટી મેનેજર 6
મેનેજમેન્ટ ટ્રેની
ફાઈનાન્સ 5
HR 5
લો 1
M&C 2

આ પણ વાંચો:
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ

ગેટ દ્વારા ભરતી
ઇલેક્ટ્રિકલ 3
મીકેનીકલ 1

fallbacks

આ રીતે કરો અરજી 
રસ ધરાવતા ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.hindustancopper.com ની મુલાકાત લો.
તે પછી જોબ્સ પર ક્લિક કરો.
આ પછી તમે તમારા દસ્તાવેજો ભરો.
આ પછી, તમે વધુ ઉપયોગ માટે તેની પ્રિન્ટ આઉટ પણ રાખી શકો છો.

આ પણ વાંચો:
ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More