ઝી મીડિયા/બ્યૂરો :તમે કેટલા હોશિયાર છો, તે તો ત્યારે જ સાબિત થાય છે જ્યારે તમે કોઈ મુસીબતમાંથી બહાર નીકળો છો. તમારું દિમાગ કેટલુ તેજ દોડે છે તેનાથી તમારી હોશિયારી સાબિત થાય છે. આજે અમે તમને દિમાગ દોડાવવાની તક આપીશું. જો તમે આ પઝલ સોલ્વ કરીને બતાવશો તો તમે પાક્કા હોશિયાર સાબિત થશો. આ 5 તસવીરોમાં આપેલા ઉખાણા (Puzzles) શોધી બતાવો તો તમે હીરો હીરાલાલ બની જશો.
આ તસવીરોને ધ્યાનથી જુઓ. આ તસવીરોમાં જ તમારા સવાલનો જવાબ છે. હવે આપી બતાવો આ ઉખાણાઓનો જવાબ.
1. જ્યાં તમારી નજર છે, સસલુ પણ ત્યાં જ છે
2. તમારી નજર કરો તેજ, શોધી કાઢો બટાકું
3. માછલીઓ સાથે નજર આવશે એક પંખ
4. આમાં ચેરી શોધવાની જવાબદારી તમારી
5. આમાં શોધી કાઢો છુપાયેલો સાપ
આ રહ્યા તમારા તમામ ઉખાણાના જવાબ.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે