Home> LifeStyle
Advertisement
Prev
Next

Eid 2023 Mehendi Designs:ઈદ પર તમારા હાથમાં મુકો આ લેટેસ્ટ મહેંદી, લોકો બે મોઢે કરશે વખાણ

Eid 2023 Mehendi Designs: ઇદ એ મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. ઈદની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.લગભગ એક મહિના સુધી ચાલનારા પવિત્ર રમઝાન માસ બાદ ઈદનો તહેવાર ઉજવવામાં આવશે.

Eid 2023 Mehendi Designs:ઈદ પર તમારા હાથમાં મુકો આ લેટેસ્ટ મહેંદી, લોકો બે મોઢે કરશે વખાણ

Eid 2023 Mehendi Designs: ઇદ એ મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. ઈદની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.લગભગ એક મહિના સુધી ચાલનારા પવિત્ર રમઝાન માસ બાદ ઈદનો તહેવાર ઉજવવામાં આવશે.

fallbacks

જ્વેલરી મહેંદી ડિઝાઇન
જો તમે આ ઈદે અલગ મહેંદી લગાવવા માંગો છો, તો જ્વેલરી મહેંદીની ડિઝાઈન બેસ્ટ રહેશે. આ દિવસોમાં જ્વેલરી ડિઝાઇનવાળી મહેંદી ટ્રેન્ડમાં છે. 

fallbacks

ફ્લોરલ પેટર્ન
ફ્લોરલ પેટર્ન પણ આજકાલ ટ્રેન્ડમાં છે. જો તમારી પાસે ઈદના અવસર પર મહેંદી લગાવવા માટે વધુ સમય નથી તો તમે આવી ડિઝાઇન પણ લગાવી શકો છો. તેનાથી તમારો હાથ ખૂબ જ ક્યૂટ લાગશે.

fallbacks

અરબી મહેંદી
જો તમે સરળ મહેંદી લગાવવા માંગો છો, તો અરબી ડિઝાઇન પણ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ઈદના અવસર પર તમે તમારા હાથ પર અરબી મહેંદી પણ લગાવી શકો છો.

fallbacks

જાળીવાળી મહેંદી 
ઈદના અવસર પર તમે જાળીવાળી મહેંદી પણ અજમાવી શકો છો. જો તમે ઈચ્છો છો કે તમારા હાથ ભરેલા લાગે, તો આ માટે નેટવાળી મહેંદી ખૂબ જ સારો વિકલ્પ છે.

આ પણ વાંચો:
હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત, ચીનને છોડ્યું પાછળ, UN રિપોર્ટ
યુવરાજસિંહનો હુંકાર! 'મારી ધરપકડ માટે હું તૈયાર છું, પહેલાં પણ જેલમાં રહી ચુક્યો છું
સમગ્ર દેશમાં ગરમીનો પારો ઊંચકાયો, આકરી ગરમીનો કહેર; અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ

fallbacks

ગોલ ટીક્કા મહેંદી
ગોલ ટીક્કા મહેંદી પણ ખૂબ જ સરળ છે. જો તમારી પાસે સમય નથી અને મહેંદી લગાવવી હોય તો તમે આ માટે ગોલ ટીક્કા મહેંદી અજમાવી શકો છો.

fallbacks

ભરેલી મહેંદી 
આ ઈદમાં તમે ભરેલી મહેંદી પણ ટ્રાય કરી શકો છો. આ મહેંદીથી તમારા હાથ ભરેલા દેખાશે. તમે આ મહેંદી ડિઝાઇનને કોઈપણ ખાસ પ્રસંગે લગાવી શકો છો. તેનાથી તમારા હાથ ખૂબ જ સુંદર લાગશે.fallbacks

આ પણ વાંચો:
સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
અમદાવાદીઓ માટે ખુશખબરી! મેટ્રો ટ્રેન સેવામાં કરાયો વધારો, જાણો નવો ટાઈમ
ગુજરાતમાં વકરી રહ્યો છે રોગચાળો, વધી રહ્યાં છે તાવ, શરદી-ખાંસી અને ઝાડા-ઉલ્ટીના કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More