Home> LifeStyle
Advertisement
Prev
Next

પહેલીવાર શરીરસુખ માણવા બેસ્ટ છે 'વેનિલા સેક્સ', જાણો આ નવી નક્કોર સ્ટાઈલ વિશે....

પર્સન લાઈફ વધુ રોમાન્ટિક બનાવવા સેક્સ માટે પણ અલગ અલગ પોઝિશન અપનાવાતી હોય છે.જેનાથી બંને પાર્ટનરે પરુતો ચરમ સુખ મળી શકે.પરંતુ આજકાલ હવે વેનિલા સેક્સ ખુજ ચર્ચામાં જોવા મળે છે.ત્યારે શું છે વેનિલા સેક્સ અને શું છે તેના ફાયદા તે પણ જાણવા એટલા જ જરૂરી બની જાય છે. 

પહેલીવાર શરીરસુખ માણવા બેસ્ટ છે 'વેનિલા સેક્સ', જાણો આ નવી નક્કોર સ્ટાઈલ વિશે....

Relationship: એક સમય હતો જ્યારે ભારતમાં સેક્સની વાત કરવી પણ ગુનો મનાતો હતો.સેક્સ બહુ જ પ્રાઈવેટ વસ્તુ મનાતી હતી જેથી લોકો તે અંગે ખુલીને વાત નહોતા કરતા.પરંતુ બદલાતા સમય સાથે હવે સમજા પણ ઓપનમાઈન્ડ થઈ રહ્યું છે.અને લોકો આજે પોતાની સેક્સ સમસ્યા અંગે ખુલીને વાત કરતા થયા છે. સેક્સ એક એવી પ્રક્રિયા છે જેમાં સાચો સમય અને સાચી પદ્ધતિ ખુબ જ જરૂરી છે.

fallbacks

પર્સન લાઈફ વધુ રોમાન્ટિક બનાવવા સેક્સ માટે પણ અલગ અલગ પોઝિશન અપનાવાતી હોય છે.જેનાથી બંને પાર્ટનરે પરુતો ચરમ સુખ મળી શકે.પરંતુ આજકાલ હવે વેનિલા સેક્સ ખુજ ચર્ચામાં જોવા મળે છે.ત્યારે શું છે વેનિલા સેક્સ અને શું છે તેના ફાયદા તે પણ જાણવા એટલા જ જરૂરી બની જાય છે. 

શું છે વેનિલા સેક્સ-
વેનિલા સેક્સ એ અત્યંત સેફ સેક્સ છે અને જેઓ ફર્સ્ટ ટાઈમ સેક્સ કરવાના હોય તેમના માટે વેનિલા સેક્સ અત્યંત ઉપયોગી પણ સાબિત થઈ શકે એમ છે. આ સેક્સને કન્વેંસનલ સેક્સ પણ કહેવામાં આવે છે.જેમાં પીડા ઓછી અને મજા વધુ હોય છે.જે બંને પાર્ટને પુરતો શરીર સુખ આપે છે. 

fallbacks

વેનિલા સેક્સના ફાયદા-
વેનિલા સેક્સમાં મેઈલ પાર્ટનરે કંઈ સાબિત કરવાનું નથી હોતું.તેણે ફક્ત લાંબો સમય સુધી એક્ટ કરવાનું હોય છે.સાથે જ પોતાની ફીમેલ પાર્ટનરને જુદી જુદી રીતે સેટિસ્ફાઈ કરવાની હોય છે. આમાં બંને પાર્ટનર એકબીજાને પ્લેઝર ફીલ કરાવી શકે છે.

સેક્સમાં પિડા દૂર કરવી હોય તો અપનાવો વેનિલા સેક્સ-
સેક્સ દરમિયાન જે મહિલાઓને ઈન્ટરકોર્સમાં દર્દ થાય છે તેમના માટે વેનિલા સેક્સ ખુબ જ ફાયદા કારક હોય છે.સાથે જો ફર્સ્ટ ટાઈમ સેક્સ કરતા હો તો વેનિલા સેક્સથી જ શરૂઆત કરવી બેસ્ટ રહેશે.જેમને ઈન્ટરકોર્સ પસંદ નથી તેમના માટે વેનિલા સેક્સ અત્યંત કારગર છે.

fallbacks

વેનિલા સેક્સની સાચી પોઝિશન જાણો-
કેટલાક લોકો ફોરપ્લે અને ઓરલ સેક્સને જ વેનિલા સેક્સ માનતા હોય છે. પરંતુ એવું બિલકુલ નથી હોતું.વેનિલા સેક્સમાં થોડુંઘણું ઈન્ટરકોર્સ હોય છે.પરંતુ વેનિલા સેક્સમાં પાર્ટનર્સ એકબીજાની ઉપર કે ડોગી સ્ટાઈલમાં નહીં પરંતુ એકબીજાની પેરેલલ સૂતા હોય છે.જેથી વેનિલા સેક્સમાં નોર્મલ ઈન્ટરકોર્સમાં જે પેઈન થાય એ મહિલાઓને નથી થતું.

નેચરલ સેક્સ એટલે વેનિલા સેક્સ-
વેનિલા સેક્સને કન્વેંસનલ સેક્સ પણ કહેવામાં આવે છે.આ એક એવી સેક્સ્યુલ એક્ટિવિટી છે જેમાં અન્ય કોઈ સાધનનો ઉપયોગ નથી થતો.આમા કોઈ જ પ્રકારના સેક્સ ટોય કે અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ નથી થતો.જેમાં એક પાર્ટનરે શરીર સુખ મળે છે જેથી બીજા પાર્ટનરને વેનિલા પાર્ટનર કહેવામાં આવે છે.પરંતુ હવે તેમા પણ ઘણો બદલાવ જોવા મળે છે.વેનિલા સેક્સની સાથે રોમાન્સો તળકો પણ લગાવવો જરૂરી હોય છે.

fallbacks

સેક્સ વખતે કિસનો પણ રાખો ધ્યાન-
વેનિલા સેક્સ દરમિયાન પાર્ટનર પર કિસન અતિરેક ન કરવો.એટલે કે કિસ લિમિટમાં જ કરવી.અને વેનિલા સેક્સ કરતી વખતે ધીરે ધીરે કિસનો સિલસિલો વધારવો જોઈએ.સેક્સ સંબંધ બનાવતી વખતે ધીરે ધીરે લીપ-ટૂ-લીપ કિસ તરફ આગળ વધવું જોઈએ.

વેનિલા સેક્સ વિથ વ્યાયામ-
વેનિલા સેક્સ એક પ્રકારની મિશનરી સેક્સ છે.અન્ય સેક્સ સ્ટાઈલ અને પોઝિશન કરતા વેનિલા સેક્સમાં વધુ કેલરી બર્ન થાય છે.એટલે વેનિલા સેક્સથી અનોખી ઉર્જા અને એક્સાઈમેન્ટ મળતું હોય છે.જેથી વેનિલા સેક્સની સાથે સાથે શરીરને વ્યાયામ પણ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More