Home> LifeStyle
Advertisement
Prev
Next

Passport Apply Online: ઘરે બેઠા પાસપોર્ટ માટે Aplay કરો, સરળ છે સંપૂર્ણ પ્રોસેસ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

passport seva registration: પાસપોર્ટ માટે 1500 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પોલીસ વેરિફિકેશન થયાના એક એઠવાડિયાની અંદર તમારા ઘરે પાસપોર્ટ આવી જાય છે.  આજે અમે તમને પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા અંગે જણાવીશું. 

Passport Apply Online: ઘરે બેઠા પાસપોર્ટ માટે Aplay કરો, સરળ છે સંપૂર્ણ પ્રોસેસ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

How to apply for passport online: પાસપોર્ટ એક સત્તાવાર દસ્તાવેજ હોય છે. દેશની બહાર જવા માટે સૌથી જરૂરી બે જ વસ્તુ છે એક પાસપોર્ટ અને જે તે દેશમાં જવું હોય તેના વીઝા. પાસપોર્ટ તમારી રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરે છે.  પાસપોર્ટ બતાવે છે કે તમે કયા દેશના નાગરિક છો. જો હજુ સુધી તમે તમારો પાસપોર્ટ નથી બનાવ્યો તો ગભરાવાની જરૂર નથી. પાસપોર્ટ બનાવવો ખૂબ સરળ છે. 

fallbacks

mPassport Seva એપના માધ્યમથી તમે સરળતાથી પાસપાર્ટ માટે એપલાય કરી શકો છો. પાસપોર્ટ માત્ર આધારકાર્ડના બેઝ પર પણ બની શકે છે. તમે જાતે જ આ એપના માધ્યમથી અરજી કરી શકો છો. પાસપોર્ટ માટે 1500 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પોલીસ વેરિફિકેશન થયાના એક એઠવાડિયાની અંદર તમારા ઘરે પાસપોર્ટ આવી જાય છે.  આજે અમે તમને પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા અંગે જણાવીશું. 

Women's Health: છોકરીઓ યુવાનીમાં ના કરે આ ભૂલો, પતિ કે બોયફ્રેન્ડ બહાર ફાંફા મારશે
23 વર્ષની આ છોકરીના છે એક બે નહીં છે 1000 બોયફ્રેન્ડ, દર મહિને કમાશે 41 કરોડ
અરેરે... કોની નજર લાગી આ સોના-ચાંદીને : એક જ દિવસમાં ઘડામ કરીને તૂટી ગયા ભાવ

mPassport સેવા એપ માટે કેવી રીતે કરવું એપલાય 
તમારા મોબાઈલમાં mPassport સેવા એપ ડાઉલોડ કરો. હવે એપને OPEN કરો અને New User Registration પર ક્લિક કરો. પોતાના એડ્રેસના આધારે પાસપોર્ટ ઓફીસ પસંદ કરી લો. ત્યાર બાદ, નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી વગેરેની જાણકારી નાંખો. હવે યૂનિક લોગિન આઈડી નાંખો.  ત્યાર પછી એક મજબૂત પાસવર્ડ બનાવો. સિક્યોરિટી સવાલ અને જવાબને પસંદ કરો. પાસવર્ડ ભૂલી જવા પર ફરી જાણવા માટે આની જરૂર હોય છે. કોર્ડ નાંખી સબમિટ પર ક્લિક કરો. 

કોઇ લીબું મરચાં લગાવે છે તો કોઇ બાંધે છે કાળો દોરો, સેલેબ્સ કરે છે ટોટકામાં વિશ્વાસ
આ 5 ફીચર્સ વિના નકામો છે તમારો સ્માર્ટફોન, ખરીદતાં પહેલાં ચેક કરી લેજો
અમીર બનવાની આડઅસર, જ્યારે 300 કરોડથી વધુની માલકીનને કાકડી કાપવામાં પરસેવો વળ્યો

હવે પાસપોર્ટ ઓફિસ તરફથી તમારા ઈમેલ એડ્રેસ પર એક વેરિફિકેશન લિંક આવશે. આ લિંક પર ક્લિક કરવા પર એક નવું વેબ પેજ ખુલી જશે અને તે વેબ પેજ પર લોગઈન આઈડી નાંખવાનું કહેવામાં આવશે. અકાઉન્ટ વેરીફાઈ થયા પછી એપને બંધ કરો અને ફરીથી લોગઈન કરો. હવે આવેદનને Existing User ટેબ પર ક્લિક કરો. લોગઈન આઈડી, પાસવર્ડ, અને કેપ્ચા કોડ નાંખો. 

નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો

હવે Apply For Fresh Passport પર ક્લિક કરો. પૂછવામાં આવેલી દરેક જાણકારી ભરો અને એપ પર બતાવવામાં આવેલી પ્રક્રિયાને ફોલો કરો અને ત્યાર પછી ફી ભરો. હવે અપોઈમેન્ટ ફિક્સ કરો અને પાસપોર્ટ કેન્દ્ર પર જઈને ડોક્યૂમેન્ટસ વેરિફિકેશન કરાઓ.

રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More