Home> LifeStyle
Advertisement
Prev
Next

દરરોજ પીવો ટરમરિક લેમનનેડ, ઇમ્યૂનિટી બૂસ્ટર છે આ ડ્રિંક

હળદર ગુણોની ખાણ છે. હળદરને ખાવાથી અથવા દૂધમાં નહી પરંતુ પાણીમાં મિક્સ કરીને પીવાથી સ્વસ્થ્ય રહી શકાય. હળદરમાં લિપોપોલિસૈચિરિડ હોય છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બને છે. ફ્લૂ અને શરદી-ખાંસીને ઓછું કરે છે.

દરરોજ પીવો ટરમરિક લેમનનેડ, ઇમ્યૂનિટી બૂસ્ટર છે આ ડ્રિંક

નવી દિલ્હી: હળદર ગુણોની ખાણ છે. હળદરને ખાવાથી અથવા દૂધમાં નહી પરંતુ પાણીમાં મિક્સ કરીને પીવાથી સ્વસ્થ્ય રહી શકાય. હળદરમાં લિપોપોલિસૈચિરિડ હોય છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બને છે. ફ્લૂ અને શરદી-ખાંસીને ઓછું કરે છે.  હળદરમાં એંટીઓક્સીડેન્ટની માફક કામ કરે છે. તેમાં સોજા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ વેટ લોસ કરવામાં સહાયક છે, દરરોજ હળદરના સેવનથી ઘણી બિમારીઓથી બચી શકાય છે, તો આવો જાણીએ ટરમરિક લેમનેડ, આ ડ્રિંક ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. 

fallbacks

સામગ્રી
- 1 આદુનો ટુકડો કાપેલો 
- 1 ટેબલ સ્પૂન હળદર અથવા કાચી હળદર
- 2 ટેબલ સ્પૂન મધ
- 1 ટેબલ સ્પૂન લીબુંનો રસ
- 1-2 કપ પાણી- મીઠું સ્વાદનુસાર
- 4-5 આઇસ ક્યૂબ

બનાવવાની વિધિ
સૌથી પહેલાં પાણી ઉકાળો. તેમાં કાપેલું આદું અને હળદરને નાખીને સારી રીતે ઉકાળે. હવે તેને ગાળીને એક ગ્લાસમાં નિકાળી દો. પછી તેમાં મધ, લીબુંનો રસ, મીઠું અને આઇસ ક્યૂબ નાખીને મિક્સ કરીને સર્વ કરો. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More