Home> LifeStyle
Advertisement
Prev
Next

આટલું કરશો તો ચપટી વગાડતાં જ છૂટી જશે સિગારેટની લત, 1 અઠવાડિયામાં જ મળશે રિઝલ્ટ

સિગારેટ છોડ્યા બાદ સૌથી મોટો ફાયદો એ પણ છે કે, હ્યદય સારી રીતે કામ કરે છે કારણ કે, સિગારેટ પીવાથી હ્યદયને ઓક્સિજન માટે વધારે મહેનત કરવી પડે છે. 

આટલું કરશો તો ચપટી વગાડતાં જ છૂટી જશે સિગારેટની લત, 1 અઠવાડિયામાં જ મળશે રિઝલ્ટ

Changes after Quit Smoking: સિગારેટની લત લાગ્યા પછી તેને છોડવી મુશ્કેલ છે. આજની મહદઅંશની યુવા પેઢી સિગારેટની લતને વળગી છે કારણ કે, તે સિગારેટ વિના રહી શકતા નથી. જો કે, આ ફાયદાઓ જાણીને સિગારેટ છોડવાનું મન કોઇ પણ વ્યક્તિ બનાવી લેશે. જી હા એક રિચર્સમાં સામે આવ્યું છે કે સિગારેટ છોડ્યા બાદ તરત જ શરીરમાં સકારાત્મક બદલાવ જોવા મળે છે.

fallbacks

આજે સૂર્ય ગ્રહણ પર બનશે 5 શુભ યોગ, આ રાશિવાળા પર થશે ધન-વર્ષા, મળશે પ્રગતિ
રાશિફળ 20 એપ્રિલ: આ રાશિના લોકો થઇ જાય સાવધાન, થઇ શકે છે આર્થિક નુકસાન

અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર

અમેરિકન એસોસિએશન ઓફ લંગ ડિસિઝના રિચર્સ અનુસાર સિગારેટ વિના લેવાયેલા શ્વાસથી જ શરીરમાં બદલાવ થવાના શરૂ થઇ જાય છે અને થોડા જ અઠવાડિયામાં સુખદ બદલાવ પણ જોવા મળે છે. રિચર્સ અનુસાર કેટલાક લોકો સિગારેટ છોડી શકતા નથી અને કેટલાક લોકો સિગારેટ મૂકી દે તો, તેમને ઊંઘ, ભૂખની કમી જેવા લક્ષણો જોવા મળે છે. 

ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી

જો કે, આવું થોડા દિવસ સુધી જ થાય છે ત્યાર બાદ શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું લેવલ સામાન્ય થતા જ શરીરના અંગો ફરીથી યોગ્ય રીતે કામ કરવા કરવા લાગે છે અને બે ત્રણ અઠવાડિયામાં લોહીમાં પણ સુધારો થાય છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, સિગારેટ છોડવાથી હ્યદયની બિમારી, માનસિક બિમારી અને કેન્સરનો ખતરો પણ ઓછો થઇ જાય છે. 

સિગારેટ છોડ્યા બાદ સૌથી મોટો ફાયદો એ પણ છે કે, હ્યદય સારી રીતે કામ કરે છે કારણ કે, સિગારેટ પીવાથી હ્યદયને ઓક્સિજન માટે વધારે મહેનત કરવી પડે છે. એટલે જો સિગારેટ છોડી દેવામાં આવે તો હ્યદયને પૂરતો આરામ મળી રહેશે.

Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More