Home> LifeStyle
Advertisement
Prev
Next

Dating Tips: છોકરીઓને પ્રભાવિત કરવી છે તો કરો આ કામ, મિનિટોમાં બની જશે તમારું કામ

Dating Tips For Boys: આપણા બધાનો ચોક્કસ કોઈને કોઈ ક્રશ હોય છે. અમે તમને અહીં જણાવી રહ્યા છી કે તમે છોકરીને કઈ રીતે પ્રભાવિત કરી શકો છો?

Dating Tips: છોકરીઓને પ્રભાવિત કરવી છે તો કરો આ કામ, મિનિટોમાં બની જશે તમારું કામ

Tips To Impress A Girl: આપણે બધાનો કોઈને કોઈ ક્રશ જરૂરથી હોય છે. ત્યારે અમે ઇચ્છીએ છીએ કે આપણો ક્રશ પણ આપણને પસંદ કરે. આ માટે તેને તમારી તરફ આકર્ષવાનો પ્રયાસ કરી શકો છો. ત્યારે જો તમે પણ કોઈ છોકરીને પ્રભાવિત કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. કારણ કે, છોકરીઓને ઇમ્પ્રેસ કરવી સરળ નથી. આવો અમે તમને અહીં જણાવીએ કે તમે છોકરીને કેવી રીતે પ્રભાવિત કરી શકો છો?

fallbacks

આ રીતે છોકરીને કરો ઇમ્પ્રેસ
વાળ અને દાઢી

છોકરીઓ સૌથી વધારે છોકરાઓમાં નોટિસ કરે છે કે, તમે તમારી દાઢી કેવી રાખો છો. જીહાં, જો તમારી દાઢી છે તો તમારે તેને સારી રીતે જાળવવી જોઈએ. બીજી તરફ, જો તમારા વાળ લાંબા છે, તો તમારા વાળને સાફ રાખવા અને ભૂલથી પણ વાળમાં કાંસકો કરવાનું ભૂલવું નહીં.

આ પણ વાંચો:- લગ્ન બાદ છોકરીઓ સૌથી વધુ ગૂગલ પર શું સર્ચ કરે છે? પતિઓ જાણીને હક્કાબકા રહી જશે

હાથ
આ વાત તમને અસામાન્ય અથવા અજીબ લાગી શકે છે પરંતુ છોકરીઓ તમારા હાથોને પણ નોટિસ કરે છે. જીહાં, તમારે તમારા નખને કાપવાની સાથે તેને સાફ પણ રાખવા જોઇએ. તમારે ધ્યાન રાખવું જોઇએ કે તમારા હાથ ડ્રાય ના હોય.

આ પણ વાંચો:- શું તમને સપનામાં વારંવાર દેખાઈ રહી છે માછલીઓ? જાણો શું છે તેના સંકેત

કપડા પહેવાની રીત
ડ્રેસિંગ સેન્સ એટલે કે કપડા પહેરવાની રીત તમારી યોગ્ય હોવી જોઇએ. જે કોઈપણ છોકરીને ઇમ્પ્રેસ કરી શકે છે. કેમ કે, મોટાભાગની છોકરીઓ તમને તમારા ડ્રેસિંગ સેન્સથી જ સમજી લે છે. તેથી જો તમે કોઈપણને ઇમ્પ્રેસ કરવા અથવા અટ્રેક્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા ડ્રેસિંગ સેન્સ પર ધ્યાન આપો.

આ પણ વાંચો:- ભારતના આ 3 બોલર હતા બુમરાહની જેમ ખુંખાર, સમય પહેલા પુરૂ થઈ ગયું કરિયર

ફિટનેસ
ફિટનેસ તો ખુબ જ જરૂરી છે કેમ કે, એક છોકરી એક છોકરામાં સૌથી પહેલા આ જ નોટિસ કરે છે કે તમે તમારી જાને કેટલા ફિટ રાખો છો. આ માટે તમારે એક્સરસાઈઝ અથવા જીમ જઈ એક ફિટ બોડી મેળવવાની સાથે હેલ્ધી પણ રહી શકે છે. આ કામ તમને કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવામાં પણ મદદ મળશે.

(Disclaimer: અહીં આપેલી માહીતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારીત છે. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More