Home> LifeStyle
Advertisement
Prev
Next

ડુંગળીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવશો તો સ્કીન પ્રોબ્લમ્સમાંથી મળશે છુટકારો, ચમકી ઉઠશે ચહેરો

Skin Care Tips: ડુંગળી સ્કીન માટે ફાયદાકારક છે. ડુંગળી સાથે મધ મિક્સ કરીને લગાવવાથી ત્વચા સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે. 

ડુંગળીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવશો તો સ્કીન પ્રોબ્લમ્સમાંથી મળશે છુટકારો, ચમકી ઉઠશે ચહેરો

Onion And Honey Skin Benefits: ડુંગળી સ્વાદ વધારવાનું કામ તો કરે જ છે, પરંતુ આ સુંદરતા વધારવા માટે પણ કામ લાગે છે. ડુંગળીમાં ઉપલબ્ધ વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા સ્કીન પ્રોબ્લમને દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળીને મધ સાથે મિક્સ કરીને ખીલ, એક્ને અને કરચલીને દૂર થઇ જાય છે. મધ પણ એન્ટી એજિંગ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે જે ત્વચાની પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે ડુંગળી અને મધને કઇ રીતે મિક્સ કરી સ્કીન પ્રોબ્લમ્સમાંથી છુટકારો મેળવી શકો છો. 

fallbacks

હવનની રાખના છે અઢળક ફાયદા, આ ઉપાય કરશો તો પ્રગતિ પાક્કી, રૂપિયાનો થશે ઢગલો
આ અઠવાડિયે ચમકી જશે આ રાશિઓનું ભાગ્ય, તાત્કાલિક વધી જશે બેંક બેલેન્સ, મળશે અપાર ધન!

ખીલ દૂર કરશે
ડુંગળીના રસને નિકાળીને તેમાં મધ મિક્સ કરીને લગાવવાથી ખીલની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળી અને મધને બરાબર માત્રામાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ બાદ નવસેકા પાણી વડે ધોઇ લો. આ રીતનો ઉપયોગ અઠવાડિયામાં 2-3 વાર કરો, ખીલની પરેશાનીમાંથી છુટકારો મળી જશે. 

health Tips: નખ ખોલશે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, નખ પર આવા નિશાન દેખાય તો ચેતી જજો
શું નખ ઘસવાથી લાંબા થાય છે વાળ કે પછી થાય છે નુકસાન? જાણો શું છે તેની પાછળ સાયન્સ

રિંકલ ફ્રી સ્કીન
એક ઉંમર બાદ ચહેરા પર કરચલીઓ આવવા લાગે છે. ડુંગળી અને મધને લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થઇ જાય છે. ડુંગળીનો રસ અને મધને માત્ર 15 મિનિટ સુધી લગાવો. કરચલીઓ ઓછી થવા લાગશે. આ નુસખાને અઠવાડિયામાં 2-3 વાર કરો. 

ગ્લોઇંગ સ્કીન
ડુંગળી અને મધ ચહેરાનો ગ્લો વધારે છે. આ બંનેને સાથે મળીને લગાવવાથી સ્કીનની ગંદકી દૂર થઇ જાય છે. ડુંગળી અને મધની પેસ્ટ ટોનરનું કામ કરે છે. તેને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. સ્કીન મોઇસ્ચ્રાઇઝ થઇ જશે. ચહેરો સાફ ગ્લોઇંગ જોવા મળશે. 

મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ 3 પ્રકારના જ્યૂસ, નખમાંય નહી થાય રોગ
બધે લઇ જજો પણ આ જગ્યાએ લઇ જતા નહી મોબાઇલ, નહીંતર ઘાતક બિમારીઓનો બનશો ભોગ
ધોળે દિવસે જતાં પણ ટાંટિયા ધ્રૂજી એવા છે આ 5 હોન્ટેડ પ્લેસ, જાણો ફેમસ હોરર સ્ટોરીઝ

પિંપલ્સ દૂર કરો
મધ અને ડુંગળીમાં હાજર ગુણ પિંપલ્સને દૂર કરવામાં કારગર છે. પિંપલ્સની પરેશાની થતા મધ અને ડુંગળીના રસના પેસ્ટમાં જૈતુનનું તેલ મિક્સ કરીને લગાવો. થોડીવાર પછી તેને સાફ કરી ધોઇ લો. થોડા દિવસોમાં જ પિંપલની પરેશાની દૂર થઇ જશે. 

Black Magic: જો તમારા ઘરમાં પણ મેલીવિદ્યા થઈ હોય તો આ રીતે ઓળખો, આ છે સંકેતો
એક મહીના માટે ઘઉં અને મેંદાથી બનેલી આ વસ્તુઓ છોડી દો, શરીરમાં જોવા મળશે આ ફેરફાર

ડાધાથી મળશે છુટકારો
સ્કીન પર ઘણા પ્રકારના ડાઘ હોય છે. ડુંગળી અને મધનો રસ લગાવવાથી ડાધની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. આ પેસ્ટને થોડીવાર સુધી સતત ચહેરાને ગરમ પાણીથી ધોઇ લો. 

(Disclaimer: અહીં આપાવામાં આવેલી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More