Home> LifeStyle
Advertisement
Prev
Next

Relationship Tips: લગ્ન પહેલાં તમને પણ થાય છે ગભરામણ? અપનાવો આ રીત, બેચેની થશે દૂર

Pre-Wedding Anxiety: લગ્ન પહેલાં મોટાભાગના લોકોને ગભરામણ થાય છે જોકે એક કોમન વાત છે. અમે અહીં તમને જણાવીશું કે તમે કઇ રીતો અપનાવીને પોતાની ગભરામણને દૂર કરી શકે છે?

Relationship Tips: લગ્ન પહેલાં તમને પણ થાય છે ગભરામણ? અપનાવો આ રીત, બેચેની થશે દૂર

Ways to remove Pre-Wedding Anxiety: લગ્ન પહેલાં મોટાભાગના લોકોને ગભરામણ થાય છે જોકે એક કોમન વાત છે. પરંતુ ઘણા લોકોને લગ્ન બાદની લાઇફને લઇને ચિંતા એટલી વધુ થવા લાગે છે. એવામાં લોકો એંઝાઇટીનો શિકાર થઇ જાય છે. તો બીજી તરફ આ સમસ્યા અરેંજ મેરેજમાં ખૂબ વધુ જોવા મળે છે. એવામાં જો તમારા પણ લગ્ન થવાના છે અને તમને પણ હંમેશા ગભરામણ રહે છે તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી પરંતુ તમારે કેટલીક રીત અપનાવવાની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે કઇ રીતો અપનાવીને ગભરામણને દૂર કરી શકો છો? 

fallbacks

પ્રી વેડિંગ એંજાઇટીને આ રીતે કરો દૂર-
પાર્ટનર સાથે કરો વાત-

જો તમે લગ્નની તૈયરીઓ અથવા લગ્ન બાદની જીંદગીને લઇને પરેશાન છો તો તમે તમારા થનાર પાર્ટનર સાથે વાત કરો અને તેને તમે મેન્ટલ સ્ટેટસ વિશે જણાવો.  આમ કરીને તમે સારું અનુભવશો. 

સ્થિતિને સ્વિકારો
એંજાઇટીને દૂર કરવાની સૌથી સારી રીત છે તમે સ્થિતિને સ્વિકાર કરો. આમ કરવાથી તમે પોતાને લગ્ન માટે તૈયાર કરી શકશો અને તૈયાર રહેવા પર તમે એંજાઇટી પણ અનુભવશો નહી.

આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો

મિત્રો સાથે કરો વાત
જો તમને લગ્નના નામથી જ ડર લાગી રહ્યો છે અને મનમાં વિચિત્ર વિચારો આવે છે તો તમારા વિશ્વાસપાત્ર મિત્રો સાથે વાત કરો. આમ કરવાથી સારું અનુભવશો. તો બીજી તરફ ધ્યાન રાખો કે તેના માટે મેરિડ મિત્રોની મદદ લો.

પાર્ટનર પર વિશ્વાસ રાખો
જો તમારા લગ્ન થવાના છે અને તમે લગ્ન પછી થનારી પત્નીને લઇને પરેશાન છો તો તમારે તમારા જીવનસાથી પર વિશ્વાસ રાખવો પડશે. આ સાથે જ તમે તમારા મેન્ટલ સિચુએશનને તમારા પાર્ટનરની સાથે કરો. આમ કરવાથી તમારી ગભરામણ દૂર થઇ જશે. 

પરફેક્ટ થવાના ચક્કરમાં ના રહો
હંમેશા યાદ રાખો કે તમે દરેક વસ્તુ પરફેક્ટ કરતા નથી. જો તમે આ પ્રકારે વિચારીને લગ્નની તૈયારી કરશો તો તમે સારુ અનુભવશો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More